એક સળિયાની લંબાઈ છે અને તેનું એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન એ તેના કોઈ એક છેડાથી અંતર x ના સમપ્રમાણમાં છે, તો સળિયાના છેડાથી સળિયાનું ગુરુત્વકેન્દ્ર ..... અંતરે હશે.
The correct Answer is:B
Step by step video & image solution for એક સળિયાની લંબાઈ 3 m છે અને તેનું એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન એ તેના કોઈ એક છેડાથી અંતર x ના સમપ્રમાણમાં છે, તો સળિયાના છેડાથી સળિયાનું ગુરુત્વકેન્દ્ર ..... અંતરે હશે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થBook:PHOENIX PUBLICATIONChapter:કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થExercise:Exercise
Explore 302 Videos
- કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિBook:PHOENIX PUBLICATIONChapter:કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિExercise:Exercise
Explore 231 Videos
Similar Questions
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં 14m/s વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
View Solutionએક કણ બિંદુ A થી B પર જાય છે. તેનું સ્થાનાંતર x અને કરેલી મુસાફરી y છે, તો xy = .......
View SolutionIf the length of the A rod (3.25 +- 0.01) Lengths of cm and b (4.19 +- 0.01)' cm , તો B એ A કરતાં કેટલી લંબાઈ વધુ ધરાવે છે ?
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solution20 cm કેન્દ્રલંબાઈ ધરાવતા એક અરીસા દ્વારા મળતું કોઈ વસ્તુનું પ્રતિબિંબ તેના મૂળ કદ કરતા ત્રીજા ભાગના કદનું જણાય છે, તો અરીસાથી વસ્તુ કેટલા અંતરે મૂકેલી હશે? પ્રતિબિંબનો પ્રકાર જણાવો. અરીસાનો પ્રકાર જણાવો.
View Solutionલેન્સના પાવરની વ્યાખ્યા આપો. તેનો એકમ શું છે ? એક વિદ્યાર્થી 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે અને બીજો વિદ્યાર્થી – 50 cm કેન્દ્રલંબાઈના લેન્સનો ઉપયોગ કરે છે. દરેક લેન્સનો પ્રકાર જણાવો અને દરેકના પાવરની ગણતરી કરો.
View Solutionએક વિદ્યુતબલ્બની ફિલામેન્ટ 1 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે. ફિલામેન્ટના આડછેદમાંથી 16 s માં પસાર થતા ઇલેક્ટ્રૉનની સંખ્યા આશરે કેટલી હશે?
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solution