It જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી એક વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સમતલમાં ભૌમિતિક અક્ષને અનુલક્ષીને ωt જેટલી અચળ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણ કરતી તકતી પર Ib જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બીજી એક વર્તુળાકાર તકતી સમઅક્ષીય રીતે મૂકવામાં આવે છે.પ્રારંભમાં બીજી તકતીની કોણીય ઝડપ શૂન્ય છે. હવે બંને તકતી અચળ કોણીય ઝડપ ωf થી પરિભ્રમણ કરે છે, તો ઘર્ષણના કારણે પરિભ્રમણ કરતી પ્રારંભિક તકતીએ ગુમાવેલી ઊર્જા ...... .

A

12I2bIt+Ibω2i

B

12I2tIt+Ibω2i

C

IbItIt+Ibω2i

D

12IbItIt+Ibω2i

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for I_t જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી એક વર્તુળાકાર તકતી સમક્ષિતિજ સમતલમાં ભૌમિતિક અક્ષને અનુલક્ષીને omega_t જેટલી અચળ કોણીય ઝડપથી પરિભ્રમણ કરે છે. આ પરિભ્રમણ કરતી તકતી પર I_b જેટલી જડત્વની ચાકમાત્રા ધરાવતી બીજી એક વર્તુળાકાર તકતી સમઅક્ષીય રીતે મૂકવામાં આવે છે.પ્રારંભમાં બીજી તકતીની કોણીય ઝડપ શૂન્ય છે. હવે બંને તકતી અચળ કોણીય ઝડપ omega_f થી પરિભ્રમણ કરે છે, તો ઘર્ષણના કારણે પરિભ્રમણ કરતી પ્રારંભિક તકતીએ ગુમાવેલી ઊર્જા ...... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions