M દ્રવ્યમાન અને R ત્રિજ્યાવાળી એક પાતળી રિંગ, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને ω જેટલા કોણીય વેગથી ચાકગતિ કરે છે. હવે બિલકુલ હળવેથી 4 બિંદુવત m દળવાળા કણ તેના બે પરસ્પર લંબ વ્યાસના સામસામેના છેડાઓ પર લગાડતાં તેનો નવો કોણીય વેગ કેટલો થશે ?

A

[M2m+M]ω

B

[MM+m]ω

C

[M+2mM]ω

D

[M2mM+2m]ω

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for M દ્રવ્યમાન અને R ત્રિજ્યાવાળી એક પાતળી રિંગ, તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ એવી અક્ષને અનુલક્ષીને omega જેટલા કોણીય વેગથી ચાકગતિ કરે છે. હવે બિલકુલ હળવેથી 4 બિંદુવત m દળવાળા કણ તેના બે પરસ્પર લંબ વ્યાસના સામસામેના છેડાઓ પર લગાડતાં તેનો નવો કોણીય વેગ કેટલો થશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions