પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા 1.2kgm2 છે. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. પદાર્થની ચાકગતિઊર્જા 1500J થાય એ માટે અક્ષને અનુલક્ષીને કેટલા સમય માટે કોણીય પ્રવેગ 25rads−2 પૂરો પાડવો જોઈએ ?
4s
2s
8s
10s
The correct Answer is:B
Step by step video & image solution for પદાર્થની આપેલ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા 1.2 kg m^2 છે. પ્રારંભમાં પદાર્થ સ્થિર છે. પદાર્થની ચાકગતિઊર્જા 1500 J થાય એ માટે અક્ષને અનુલક્ષીને કેટલા સમય માટે કોણીય પ્રવેગ 25 rad s^(-2) પૂરો પાડવો જોઈએ ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થEXERCISE - Exercise
302 Videos
- કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિEXERCISE - Exercise
231 Videos
Similar Questions
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં 14m/s વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
View Solutionએક કણ બિંદુ A થી B પર જાય છે. તેનું સ્થાનાંતર x અને કરેલી મુસાફરી y છે, તો xy = .......
View Solutionપાણી માટે ધ્રુવીભવનકોણ 53∘4 છે. આટલા કોણે આપાત થતાં કિરણ માટે વક્રીભૂત કોણ ..................... જેટલો હશે.
View SolutionThe gravel on a conveyor belt is slowly falling off. Crushing rate 0.5 kg//s Is. Belt 2 m // s ન વેગથી ગતિમાન રાખવા માટે કેટલા બળની જરૂર પડે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
View Solutionઘરેલું વિધુત-પરિપથોમાં ઓવરલોડિંગને નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ ?
View Solutionલાંબા (વિધુતપ્રવાહધારિત) સુરેખ તાર નજીક ચુંબકીયક્ષેત્ર માટે નીચેનામાંથી કયું (વિધાન) સાચું છે ?
View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
View Solutionનીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionઆપેલ ધાતુના તારની વિદ્યુત અવરોધકતા શેના પર આધારિત છે ?
View Solutionએક વિદ્યુતકીટલી 220 v સાથે જોડતાં 1 kW જેટલો પાવર ખર્ચે છે. તેના માટે વપરાતા ફયૂઝ વાયરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ?
View Solution