એક 3kg દળ અને 40 સેમી ત્રિજ્યાવાળા નળાકાર ઉપર દોરડું વીટાળેલું છે. જો આ દોરડાને 30N બળ દ્વારા ખેચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો થાય ?
10
20
16
25
Step by step video & image solution for એક 3 kg દળ અને 40 સેમી ત્રિજ્યાવાળા નળાકાર ઉપર દોરડું વીટાળેલું છે. જો આ દોરડાને 30 N બળ દ્વારા ખેચવામાં આવે, તો નળાકારનો કોણીય પ્રવેગ કેટલો થાય ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થEXERCISE - Exercise302videos
કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થ
- BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિEXERCISE - Exercise231videos
કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિ
Similar Questions
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં 14m/s વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
02:53View Solutionએક કણ બિંદુ A થી B પર જાય છે. તેનું સ્થાનાંતર x અને કરેલી મુસાફરી y છે, તો xy = .......
01:01View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
02:46View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
02:31View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
02:48View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
00:41View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
04:19View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
01:32View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
02:33View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
04:28View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
03:25View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:37View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
05:27View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
03:28View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
03:08View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:39View Solution