2kg અને 4cm ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર તેની પરિભ્રમણાક્ષને અનુલક્ષીને 3rpm થી ભ્રમણ કરે છે. 2π પરિભ્રમણ બાદ નળાકારને સ્થિર કરવા માટે જરૂરી ટોર્ક ...... .
2×10−6Nm
2×10−3Nm
12×10−4Nm
2×106Nm
The correct Answer is:A
Step by step video & image solution for 2 kg અને 4 cm ત્રિજ્યા ધરાવતો એક નક્કર નળાકાર તેની પરિભ્રમણાક્ષને અનુલક્ષીને 3 "rpm" થી ભ્રમણ કરે છે. 2pi પરિભ્રમણ બાદ નળાકારને સ્થિર કરવા માટે જરૂરી ટોર્ક ...... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કણોના તંત્રનું ગતિવિજ્ઞાન અને દ્રઢ પદાર્થEXERCISE - Exercise
302 Videos
- કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - કાઇનેમેટિક્સ (શુદ્ધ ગતિશાસ્ત્ર) : 2.1 સુરેખ પથ પર ગતિEXERCISE - Exercise
231 Videos
Similar Questions
10 kg અને 4 kg દળના બે બ્લોક એકબીજા સાથે અવગણ્યમાન દળ ધરાવતી સ્પ્રિંગ વડે જોડાયેલા છે અને તેમને ઘર્ષણરહિત સમક્ષિતિજ સપાટી પર મૂકેલા છે. ભારે બ્લોકને બળનો આઘાત લગાડતાં તે હલકા બ્લોકની દિશામાં 14m/s વેગથી ગતિ કરે છે, તો તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ શોધો.
View Solutionએક કણ બિંદુ A થી B પર જાય છે. તેનું સ્થાનાંતર x અને કરેલી મુસાફરી y છે, તો xy = .......
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
View Solutionસાચો વિકલ્પ પસંદ કરો. તાંબાના તારનું એક લંબચોરસ ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે તેમાં પ્રેરિત થતા વિદ્યુતપ્રવાહની દિશા દર ...... પછી બદલાય છે.
View Solutionવિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ......... કહે છે.
View Solutionચુંબકીય ક્ષેત્રમાં ગૂંચળાને ભ્રમણ કરાવતા તેમાં પ્રેરિત થતા વિધુતપ્રવાહની દિશા નક્કી કરવા માટેનો નિયમ લખો.
View Solutionઅર્થિંગ વાયરનું કાર્ય શું છે ? ધાતુના સાધનને અધિંગ કરવું કેમ જરૂરી છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને અનંત અંતર વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે ખૂબ જ નાનું અને તેની પાછળ મળે.
View Solutionલેન્સનો પાવર અને તેની કેન્દ્રલંબાઈ વચ્ચે શું સંબંધ છે? તમને અનુક્રમે 20 cm અને 40 cm કેન્દ્રલંબાઈના બે લેન્સ આપેલ હોય, તો તમે પ્રકાશના વધુ અભિસરણ માટે ક્યા લેન્સનો ઉપયોગ કરશો ?
View Solution