એક વ્યક્તિ 5m ત્રિજ્યાના સમતલ વળાંકવાળા રસ્તા પર 5ms1 ની નિયમિત ઝડપથી વાહન ચલાવે છે. વાહનના ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. આ જ ઝડપથી વ્યક્તિ વાહનને વળાંક આપે, તો તે લપસી જશે ? (g=10ms2 લો.)

A

જો v2=5m2s2 હોય તો વ્યક્તિ લપસી જશે.

B

જો v2>5m2s2 હોય તો વ્યક્તિ લપસી જશે.

C

જો v2<5m2s2 હોય તો વ્યક્તિ લપસી જશે.

D

જો v2>5m2s2 હોય તો વ્યક્તિ લપસી જશે નહી.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક વ્યક્તિ 5 m ત્રિજ્યાના સમતલ વળાંકવાળા રસ્તા પર 5 m s^(-1) ની નિયમિત ઝડપથી વાહન ચલાવે છે. વાહનના ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.1 છે. આ જ ઝડપથી વ્યક્તિ વાહનને વળાંક આપે, તો તે લપસી જશે ? (g = 10 m s^(-2) લો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions