ત્રણ પદાર્થો, A : (ઘન ગોળો), B : (પાતળી વર્તુળાકાર તકતી) અને C : (વર્તુળાકાર રિંગ), દરેકના દળ M અને ત્રિજ્યા R સમાન છે. બધા જ પદાર્થો તેમની પોતાની સંમિતિ અક્ષને અનુલક્ષીને ω જેટલી કોણીય ઝડપથી સ્પિનગતિ કરે છે. બધા જ પદાર્થોને સ્થિર કરવા માટે જરૂરી કાર્યો નીચેના પૈકી ક્યા સંબંધને સંતોષે છે ?

A

WB>WA>WC

B

WA>WB>WC

C

WC>WB>WA

D

WA>WC>WB

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:C

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for ત્રણ પદાર્થો, A : (ઘન ગોળો), B : (પાતળી વર્તુળાકાર તકતી) અને C : (વર્તુળાકાર રિંગ), દરેકના દળ M અને ત્રિજ્યા R સમાન છે. બધા જ પદાર્થો તેમની પોતાની સંમિતિ અક્ષને અનુલક્ષીને omega જેટલી કોણીય ઝડપથી સ્પિનગતિ કરે છે. બધા જ પદાર્થોને સ્થિર કરવા માટે જરૂરી કાર્યો નીચેના પૈકી ક્યા સંબંધને સંતોષે છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions