Doubtnut Promotions Sticky

સમાન દળ અને ત્રિજ્યા ધરાવતો એક પોલો નળાકાર અને બીજો નક્કર ગોળો આપેલ છે. આ બંને પર સરખું ટોર્ક સમાન સમય માટે લગાડવામાં આવે છે, જેના કારણે તેઓ ચાકગતિ કરે છે. નળાકાર તેની ભૌમિતિક અક્ષને તથા ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ બંનેમાંથી કોની કોણીય ઝડપ વધારે હશે ?

A

નળાકાર

B

ગોળો

C

બંનેની ઝડપ સમાન હશે.

D

કઈ કહી શકાય નહિ.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for સમાન દળ અને ત્રિજ્યા ધરાવતો એક પોલો નળાકાર અને બીજો નક્કર ગોળો આપેલ છે. આ બંને પર સરખું ટોર્ક સમાન સમય માટે લગાડવામાં આવે છે, જેના કારણે તેઓ ચાકગતિ કરે છે. નળાકાર તેની ભૌમિતિક અક્ષને તથા ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરે છે. આ બંનેમાંથી કોની કોણીય ઝડપ વધારે હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions