પૃથ્વી અને મંગળ ગ્રહ પર ગુરુત્વીય પ્રવેગ અનુક્રમે ge અને gm છે. જો મિલિકાનનો વિદ્યુતભાર માપવાનો તૈલબુંદનો પ્રયોગ પૃથ્વી અને મંગળ ગ્રહ પર કરવામાં આવે, તો emee = …….. . (જ્યાં em = મંગળ પર ઇલેક્ટ્રોનનો વીજભાર, ee = પૃથ્વી પર ઇલેક્ટ્રોનનો વીજભાર)

A

12

B

1

C

gegm

D

gmge

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for પૃથ્વી અને મંગળ ગ્રહ પર ગુરુત્વીય પ્રવેગ અનુક્રમે g_e અને g_m છે. જો મિલિકાનનો વિદ્યુતભાર માપવાનો તૈલબુંદનો પ્રયોગ પૃથ્વી અને મંગળ ગ્રહ પર કરવામાં આવે, તો e_m/e_e = …….. . (જ્યાં e_m = મંગળ પર ઇલેક્ટ્રોનનો વીજભાર, e_e = પૃથ્વી પર ઇલેક્ટ્રોનનો વીજભાર) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions