ચંદ્ર પરના ગુરુત્વપ્રવેગ gm નું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વપ્રવેગ ge ના મૂલ્યના છઠ્ઠા ભાગનું છે. જો ચંદ્ર અને પૃથ્વીના દ્રવ્યની ઘનતા સમાન ધારીએ, તો પૃથ્વી અને ચંદ્રની ત્રિજ્યાનો ગુણોત્તર ....... થાય.
6
613
623
62
The correct Answer is:A
Step by step video & image solution for ચંદ્ર પરના ગુરુત્વપ્રવેગ g_m નું મૂલ્ય પૃથ્વી પરના ગુરુત્વપ્રવેગ g_e ના મૂલ્યના છઠ્ઠા ભાગનું છે. જો ચંદ્ર અને પૃથ્વીના દ્રવ્યની ઘનતા સમાન ધારીએ, તો પૃથ્વી અને ચંદ્રની ત્રિજ્યાનો ગુણોત્તર ....... થાય. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- ગુરુત્વાકર્ષણBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગુરુત્વાકર્ષણEXERCISE - Exercise
295 Videos
- ગતિ ના નિયમોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગતિ ના નિયમોEXERCISE - Exercise
386 Videos
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
214 Videos
Similar Questions
ભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View Solutionન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
View Solutionસ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solution