R ત્રિજ્યા અને નિયમિત ઘનતાના એક ઘન ગોળાના કેન્દ્રથી 2R અંતરે, P બિંદુએ મૂકેલા કણ પર ને સમાન ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, ત્રિજ્યાની ગોળાકાર બખોલ ગોળામાં બનાવવામાં આવે છે.બખોલ સાથે ગોળો P બિંદુએ રહેલા તે જ કણ પર ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે, તો ગુણોત્તર શોધો.
The correct Answer is:B
Step by step video & image solution for R ત્રિજ્યા અને નિયમિત ઘનતાના એક ઘન ગોળાના કેન્દ્રથી 2R અંતરે, P બિંદુએ મૂકેલા કણ પર F_1 ને સમાન ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, R/2 ત્રિજ્યાની ગોળાકાર બખોલ ગોળામાં બનાવવામાં આવે છે.બખોલ સાથે ગોળો P બિંદુએ રહેલા તે જ કણ પર F_2 ગુરુત્વાકર્ષણ બળ લગાવે છે, તો F_2/F_1 ગુણોત્તર શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- ગુરુત્વાકર્ષણBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગુરુત્વાકર્ષણEXERCISE - Exercise
295 Videos
- ગતિ ના નિયમોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ગતિ ના નિયમોEXERCISE - Exercise
386 Videos
- ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
214 Videos
Similar Questions
ભૂસ્થિર ઉપગ્રહની ભ્રમણકક્ષાની ત્રિજ્યા કરતાં ચોથા ભાગની ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરતા ઉપગ્રહનો આવર્તકાળ શોધો.
View Solutionન્યૂટનનો ગતિનો પહેલો નિયમ…
View Solutionસ્ટીલમાં આકાર પ્રતિબળ 4×108Nm−2 કરતાં વધી જાય તો સ્ટીલમાં ભંગાણ સર્જાય છે, તો 0.5 cm જાડાઈની ટીલની પ્લેટમાં 1.0 cm વ્યાસનું છિદ્ર કરવા માટે કેટલા સ્પર્શીય બળની જરૂર પડશે ?
View SolutionGive examples of two one-one functions f1 and f2 from R to R such that f1+f2:R→R , defined by (f1+f2)(x)=f1(x)+f2(x) is not one-one.
View SolutionSuppose f1 and f2 are non-zero one-one functions from R to R . Is f1f2 necessarily one-one? Justify your answer. Here, f1f2:R→R is given by (f1f2)(x)=f1(x)f2(x) for all x∈R .
View SolutionThe magnitudes of the gravitational fields at distances r1 and r2 from the centre of a uniform sphere of radius R and mass M are F1 and F2 respectively then
(a)F1F2=r1r2 if r1<R and r2<R
(b)F1F2=(r2r1)2 if r1>R and r2>R
(c)F1F2=r1r2 if r1>R and r2>R
(d)F1F2=(r1r2)2 if r1<R and r2<R
View SolutionIf P=(x , y),F_1=(3,0),F_2=(-3,0), and 16 x^2+25 y^2=400 , then P F_1+P F_2 equal
View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
View Solutionવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
View Solution