1.5cm2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તેમજ 25 cm લંબાઈના એક સળિયાનો એક છેડો 100∘C તાપમાન ધરાવતી વરાળ અને બીજો છેડો 0∘C તાપમાનવાળા બરફમાં રાખેલ છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં સળિયાનું (1) તાપમાન પ્રચલન અને (ii) ઊંચા તાપમાનવાળા છેડાથી 18 cm દૂર આવેલા સળિયા પરના બિંદુએ તાપમાન કેટલું થાય ? (k=0.9cals−1cm−1∘C^(−1))
4∘Ccm−1,28∘C
−4∘Ccm−1,−28∘C
−4∘Ccm−1,28∘C
4∘Ccm−1,−28∘C
The correct Answer is:A
Step by step video & image solution for 1.5 cm^2 આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તેમજ 25 cm લંબાઈના એક સળિયાનો એક છેડો 100^circC તાપમાન ધરાવતી વરાળ અને બીજો છેડો 0^circ C તાપમાનવાળા બરફમાં રાખેલ છે. સ્થાયી ઉષ્મા-અવસ્થામાં સળિયાનું (1) તાપમાન પ્રચલન અને (ii) ઊંચા તાપમાનવાળા છેડાથી 18 cm દૂર આવેલા સળિયા પરના બિંદુએ તાપમાન કેટલું થાય ? (k= 0.9 cal s^(-1)cm^(-1) circ^C^(-1)) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- થર્મોડાયનેમિક્સ BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - થર્મોડાયનેમિક્સ EXERCISE - Exercise
460 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો BOOK - PHOENIX PUBLICATIONCHAPTER - તરલના યાંત્રિક ગુણધર્મો EXERCISE - Exercise
269 Videos
- દોલનો અને તરંગોBOOK - PHOENIX PUBLICATIONCHAPTER - દોલનો અને તરંગોEXERCISE - Exercise
385 Videos
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View SolutionA hollow sphere of glass whose external and interanl radii are 11 cm and 9 cm respectively, is completely filled wihc ice at 0^(0)C is placed in a bath of boiling water (at 100^(0)C ). Given, density of ice is 0.9" g cm"^(-3) , latent heat of fusion of ice is 80" cal g"^(-1) and thermal conductivity of glass is 0.002 cal "cm"^(-1)"s"^(-1)""^(0)C^(-1) . Choose the correct options.
View SolutionIce starts forming in lake with water at 0∘C when the atmospheric temperature is −10∘C. If the time taken for 1cm of ice be 7h, then the time taken (in hours) for the thickness of ice to change from 1cm to 2cm is
View SolutionA 30.0 cm long metal rod expands by 0.0650 cm when its temperature is raised from 0^(circ) C to 100^(circ) C . A second rod of different metal and of the same length expands by 0.0350 cm for the same rise in temperature, A third composite rod, also 30.0 cm long, is made up of pieces of each of the above metals placed end to end and expands by 0.0580 cm when temperature is increased from 0^(circ) C to 100^(circ) C . Find the length (in cm ) of the smaller portion of the composite rod at 0^(circ) C .
View SolutionThe conductivity of N10KCl solution at 20∘C is 0.0212⋅ohm−1~cm−1 and the resistance of the cell containing this solution at 20∘C is 55 ohm. The cell constant is : 4.616~cm−1, 1.166~cm−1, 2.173~cm−1, 3.324~cm−1
View Solutionln /_\ A B C, BC=18 cm, A C=18 cm /_C=120^circ (a) Find the perpendicular distance from 'C' to 'A B'. b) What is the area of the triangle? c) What is the ratio of sides of the triangle with angle 30^circ, 30^circ and 120^circ ?
View SolutionThe temperature of an iron rod 0^circ C થી 100^circ C Longer than 1 m and 1 cm^2 How much force is generated in this cross-sectional rod? The rod is embedded at both ends. (α = 10^(-5)^circ C, Y = 10^(11) Pa) .
View Solution2 xx 10^(11) The length of a rod with Pa Young modules is 1 m. The rod is embedded between two inert bases. The temperature of the rod 100^circ C Multiply the stored energy due to the distortion that occurs in it. ( alpha = 18 xx 10^(-6)^circ C^(-1), A = 1 cm^2 )
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solution