વાતાવરણના દબાણે સ્થાયી ઉષ્મા-અવસ્થામાં રહેલા 1 m લંબાઈના ધાતુના સળિયાના એક છેડાને 100C તાપમાનવાળા પાણીમાં અને બીજા છેડાને 0C તાપમાનવાળા બરફમાં મૂકેલ છે. હવે, 2000C તાપમાનવાળી જ્યોતને સળિયાના ગરમ છેડાથી કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેથી 100C તાપમાન વાળા સળિયાને છેડે સમાન દરથી અનુક્રમે પાણીની વરાળ અને બરફનું પાણી બને. પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા 540calg1 અને બરફની ગલનગુપ્ત ઉષ્મા 80calg1

A

1.233 cm

B

123.3 cm

C

6.15 cm

D

12.33 cm

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for વાતાવરણના દબાણે સ્થાયી ઉષ્મા-અવસ્થામાં રહેલા 1 m લંબાઈના ધાતુના સળિયાના એક છેડાને 100^circ C તાપમાનવાળા પાણીમાં અને બીજા છેડાને 0^circ C તાપમાનવાળા બરફમાં મૂકેલ છે. હવે, 2000^circ C તાપમાનવાળી જ્યોતને સળિયાના ગરમ છેડાથી કેટલા અંતરે મૂકવી જોઈએ કે જેથી 100^circ C તાપમાન વાળા સળિયાને છેડે સમાન દરથી અનુક્રમે પાણીની વરાળ અને બરફનું પાણી બને. પાણીની ઉત્કલનગુપ્ત ઉષ્મા 540 cal g^(-1) અને બરફની ગલનગુપ્ત ઉષ્મા 80 cal g^(-1) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions