સમાન લંબાઈ અને સમાન આડછેદ ધરાવતા લોખંડ અને એલ્યુમિનિયમના સળિયાના છેડાઓને એકબીજા સાથે જોડેલા છે. લોખંડના મુક્ત છેડાને 100C અને એલ્યુમિનિયમના મુક્ત છેડાને 0C તાપમાને રાખવામાં આવે છે. જો ઍલ્યુમિનિયમની ઉષ્માવાહકતા લોખંડની ઉષ્માવાહકતા કરતાં ચારગણી હોય, તો સ્થાયી ઉષ્મા-અવસ્થામાં બંને સળિયાની સંપર્કસપાટીનું તાપમાન શોધો.

A

2C

B

20C

C

100C

D

0C

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for સમાન લંબાઈ અને સમાન આડછેદ ધરાવતા લોખંડ અને એલ્યુમિનિયમના સળિયાના છેડાઓને એકબીજા સાથે જોડેલા છે. લોખંડના મુક્ત છેડાને 100^circ C અને એલ્યુમિનિયમના મુક્ત છેડાને 0^circ C તાપમાને રાખવામાં આવે છે. જો ઍલ્યુમિનિયમની ઉષ્માવાહકતા લોખંડની ઉષ્માવાહકતા કરતાં ચારગણી હોય, તો સ્થાયી ઉષ્મા-અવસ્થામાં બંને સળિયાની સંપર્કસપાટીનું તાપમાન શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions