બે સમાન નળાકાર વાયુપાત્રોમાં (ઘર્ષણરહિત પિસ્ટન ધરાવતા) સમાન તાપમાને V કદનો સમાન આદર્શ વાયુ ધરાવે છે. આ બંને પાત્રમાં રહેલ વાયુ સમતાપી વિસ્તરણ પામે છે અને તેમનું કદ 2V થાય છે. જો હવે પાત્ર A માં વાયુનું દળ mA અને પાત્ર B માં વાયુનું દળmB હોય તથા અને આ પાત્રોના દબાણમાં થતો ફેરફાર ΔP અને 1.5ΔP હોય, તો…..

A

4mA=9mB

B

2mA=3mB

C

3mA=2mB

D

9mA=3mB

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for બે સમાન નળાકાર વાયુપાત્રોમાં (ઘર્ષણરહિત પિસ્ટન ધરાવતા) સમાન તાપમાને V કદનો સમાન આદર્શ વાયુ ધરાવે છે. આ બંને પાત્રમાં રહેલ વાયુ સમતાપી વિસ્તરણ પામે છે અને તેમનું કદ 2V થાય છે. જો હવે પાત્ર A માં વાયુનું દળ m_A અને પાત્ર B માં વાયુનું દળm_B હોય તથા અને આ પાત્રોના દબાણમાં થતો ફેરફાર DeltaP અને 1.5DeltaP હોય, તો….. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions