એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે પદાર્થોની ઉષ્માધારિતા, તાપમાનના વધવાથી વધે છે. તેમાંનો એક પદાર્થ 100 °C તાપમાને અને બીજો 0 °C તાપમાને છે. આ બે પદાર્થોને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં લાવતા તેમનું અંતિમ સામાન્ય તાપમાન T = ........ થાય. (અન્ય કોઈ રીતે ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારો.)

A

0°C<T<50°C

B

T = 0 °C

C

T = 50 °C

D

T>50°C

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for એક જ દ્રવ્યમાંથી બનાવેલા બે પદાર્થોની ઉષ્માધારિતા, તાપમાનના વધવાથી વધે છે. તેમાંનો એક પદાર્થ 100 °C તાપમાને અને બીજો 0 °C તાપમાને છે. આ બે પદાર્થોને એકબીજાના ઉષ્મીય સંપર્કમાં લાવતા તેમનું અંતિમ સામાન્ય તાપમાન T = ........ થાય. (અન્ય કોઈ રીતે ઉષ્માનો વ્યય થતો નથી તેમ ધારો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions