અચળ દબાણે એક વાયુના 2 મોલ જથ્થાનું તાપમાન 25 °C થી 35 °C સુધી વધારવા માટે 310 J ઉષ્માઊર્જા આપવી પડે છે. આ વાયુના આ જથ્થાના તાપમાનમાં આ ફેરફાર માટે અચળ કદે કેટલી ઉષ્માઊર્જાની જરૂર પડે?
384 J
144 J
276 J
452 J
The correct Answer is:B
Step by step video & image solution for અચળ દબાણે એક વાયુના 2 મોલ જથ્થાનું તાપમાન 25 °C થી 35 °C સુધી વધારવા માટે 310 J ઉષ્માઊર્જા આપવી પડે છે. આ વાયુના આ જથ્થાના તાપમાનમાં આ ફેરફાર માટે અચળ કદે કેટલી ઉષ્માઊર્જાની જરૂર પડે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
5 લિટર કદના એ પત્રમાં 1.4 N2 વાયુ 1800 K તાપમાન ભરેલ છે. જો આ વાયુના 30% અણુ આ તાપમાને પરમાણુમાં વિભાજન પામતા હોઈ તો વાયુનું દબાણ શોધો.
02:27View Solution0.80m વ્યાસ ધરાવતા એક વર્તુળ પર એક કણ 100 પરિભ્રમણ 1 મિનિટમાં પૂર્ણ કરે છે, તો તેનો કોણીય વેગ શોધો.
01:00View Solutionસમીકરણ ઉકેલો : 6x2−13x+6=0
02:31View SolutionThe gravel on a conveyor belt is slowly falling off. Crushing rate 0.5 kg//s Is. Belt 2 m // s ન વેગથી ગતિમાન રાખવા માટે કેટલા બળની જરૂર પડે ?
03:12View Solution12 V વિધુતસ્થિતિમાનનો તફાવત ધરાવતાં બે બિંદુઓ વચ્ચે 2 C વિધુતભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે ?
04:28View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
02:04View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
02:52View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:05View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
02:08View Solution2 kW પાવર રેટિંગ ધરાવતું એક ઇલેક્ટ્રિક ઓવન 5 Aનું પ્રવાહ રેટિંગ ધરાવતા ઘરેલું વિધુત- પરિપથ (220 V)માં વાપરવામાં આવે છે. આ પરિપથમાં તમે કયાં પરિણામોની અપેક્ષા રાખો છો ? સમજાવો.
02:39View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
02:28View Solutionપરાવર્તનના નિયમો ...........ને લાગુ પડે છે.
03:45View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
02:28View Solutionમાધ્યમનો વક્રીભવનાંક પ્રકાશની ઝડપ સાથે કેવી રીતે સંબંધિત છે ? કોઈ એક માધ્યમના બીજા માધ્યમને સાપેક્ષ વક્રીભવનાંકનો આ બંને માધ્યમોમાં પ્રકાશના વેગ સાથે સંબંધ દર્શાવતું સમીકરણ તારવો.
01:33View Solutionએક વિદ્યાર્થી બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ સફેદ પડદા પર ઝીલે છે. તે મીણબત્તી, લેન્સ અને પડદાના સ્થાન નીચે મુજબ નોંધે છે : મીણબત્તીનું સ્થાન = 12.0 cm, બહિર્ગોળ લેન્સનું સ્થાન = 50.0 cm, પડદાનું સ્થાન = 88.0 cm. : જો તે મીણબત્તીને લેન્સ તરફ વધુ ખસેડે, તો મળતા પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે? આ માટે રચાતા પ્રતિબિંબને દર્શાવતી કિરણાકૃતિ દોરો.
02:04View Solution2 Omega અને 4 Omega અવરોધ ધરાવતા બે અવરોધોને કોઈ બૅટરી સાથે જોડતાં, જો આ અવરોધ……..
01:21View Solution