Doubtnut Promotions Sticky

એક સોનોમીટરના તારનું એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન 9.8 g/m છે અને તેના છેડે 10 kg દળ લટકાવેલ છે. તારના મધ્યબિંદુ આગળ તારને લંબ દિશામાં કાયમી ચુંબકના અસમાન ધ્રુવો ગોઠવેલા છે. તારની નીચે ટેકવેળા બે ટેકાઓ વચ્ચેનું અંતર 1 m છે. જ્યારે તારમાંથી f આવૃત્તિવાળો AC વીજપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તાર અનુનાદ અનુભવે છે, તો AC વીજપ્રવાહની આવૃત્તિ ......... .

A

100 Hz

B

150 Hz

C

50 Hz

D

60 Hz

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:C

|
Answer

Step by step video & image solution for એક સોનોમીટરના તારનું એકમ લંબાઈ દીઠ દ્રવ્યમાન 9.8 g//m છે અને તેના છેડે 10 kg દળ લટકાવેલ છે. તારના મધ્યબિંદુ આગળ તારને લંબ દિશામાં કાયમી ચુંબકના અસમાન ધ્રુવો ગોઠવેલા છે. તારની નીચે ટેકવેળા બે ટેકાઓ વચ્ચેનું અંતર 1 m છે. જ્યારે તારમાંથી f આવૃત્તિવાળો AC વીજપ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તાર અનુનાદ અનુભવે છે, તો AC વીજપ્રવાહની આવૃત્તિ ......... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions