50 cm લંબાઈની એક દોરીના છેડે બાંધેલી વ્હિસલ ω=20rad/s ની કોણીય ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો વ્હિસલ દ્વારા ઉત્સર્જાતા ધ્વનિની આવૃત્તિ 385 Hz હોય, તો વર્તુળના કેન્દ્રથી દૂર અંતરે ઊભેલા શ્રોતા દ્વારા સંભળાતી ન્યૂનતમ આવૃત્તિ ........... .(ધ્વનિનો વેગ = 340m/s)
385 Hz
374 Hz
394 Hz
333 Hz
The correct Answer is:B
Step by step video & image solution for 50 cm લંબાઈની એક દોરીના છેડે બાંધેલી વ્હિસલ omega = 20 rad//s ની કોણીય ઝડપથી વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જો વ્હિસલ દ્વારા ઉત્સર્જાતા ધ્વનિની આવૃત્તિ 385 Hz હોય, તો વર્તુળના કેન્દ્રથી દૂર અંતરે ઊભેલા શ્રોતા દ્વારા સંભળાતી ન્યૂનતમ આવૃત્તિ ........... .(ધ્વનિનો વેગ = 340 m//s) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View Solutionબધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionનીચેનામાંથી કયો એકમ ઊર્જાનો એકમ નથી ?
View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionઅમુક અંતરે રહેલી મોટી ઇમારતનું પૂર્ણ લંબાઈનું પ્રતિબિંબ ચોક્કસપણે ... દ્વારા જોઈ શકાય છે.
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના વક્રતાકેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના વક્રતાકેન્દ્રથી થોડે દૂર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અનંત અંતરે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : અનંત અંતરે મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને… : લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને…: લેન્સના મુખ્ય કેન્દ્ર પર મૂકેલ હોય.
View Solutionઅંતર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને…: લેન્સની કેન્દ્રલંબાઈથી બમણું અંતર દર્શાવતા બિંદુથી દૂર મૂકેલ હોય.
View Solutionબહિર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને..: અનંત અંતરે મૂકેલ હોય.
View Solution