ઇથેનોલ અને ઍસિટિક ઍસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઈથાઈલ ઍસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણે દર્શાવી શકાય: CH3COOH(l)+C2H5OH(l)⇔CH3CO0C2H5(l)+H2O(l) ( i ) આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર ( પ્રક્રિયા ભાગફળ Qc ) લખો. ( નોંધ : પાણી વધુ પ્રમાણમાં નથી અને તે પ્રક્રિયામાં દ્રાવક પણ નથી . )
Step by step video & image solution for ઇથેનોલ અને ઍસિટિક ઍસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઈથાઈલ ઍસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણે દર્શાવી શકાય: CH_3COOH(l) + C_2H_5OH(l) hArr CH_3CO0C_2H_5(l) + H_2O(l) ( i ) આ પ્રક્રિયા માટે સાંદ્રતા ગુણોત્તર ( પ્રક્રિયા ભાગફળ Q_c ) લખો. ( નોંધ : પાણી વધુ પ્રમાણમાં નથી અને તે પ્રક્રિયામાં દ્રાવક પણ નથી . ) by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ ( sealed ) પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે . પાત્રનું કદ એકદમ જ વધી ગયું . બાષ્પદબાણ પર આ ફેરફારની શું પ્રારંભિક અસર હશે ?
View Solutionનીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે, તેનું વાજબીપણું પુરવાર કરો : CuO(s)+H2(g)→Cu(s)+H2O(g)
View Solutionહાઇડ્રોજનના સમસ્થાનિકોના નામ લખો . આ સમસ્થાનિકોના દળ ગુણોત્તર શું છે ?
View SolutionWhen ethyl alcohol (C2H5OH(l)) and acetic acid (CH3COOH(l)) are mixed together in equimolar ratio at 27∘C , 33% of each is converted into ester.Then the KC for the equilibrium, C2H5OH(l))+CH3CHOOH(l)⇔CH3COOC2H5(l)+H2O(l)
View Solutionsort out the homogeneous and netrogeneous equilibrium from the following
CH3COOH(l)+C2H5(l)⇔CH3COOC2H5(l)+H2O(l)
View SolutionEthyl acetate is fomred by the reactoin between ethanol and acetic acid and the equilibrium is represented as: CH_3COOH(L) + C_2H_5OH(l) hArr CH_3COOC_2H_5(l) + H_2O(l) Write the concentration ratio (reaction quotient), Q_c ,for this reaction (note:water is not in excess and is not a solvent in this reactin).
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionશા માટે વિધુતહીટરનું દોરડું (cord) ચમકતું નથી જ્યારે તેનો તાપીય ઘટક ચમકે છે ?
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionતમને પાણી, સરસવનું તેલ, ગ્લિસરીન અને કેરોસીન આપેલ છે. આ પૈકી કયા માધ્યમમાં સમાન કોણથી આપાત થયેલ ત્રાંસું પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળશે ?
View Solutionનીચે આપેલ પૈકી કોના દ્વારા અનંત અંતરે મૂકેલ વસ્તુનું અત્યંત નાનું અને બિંદુવત્ પ્રતિબિંબ મળે છે ?
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન (ગોલીય અરીસા કે લેન્સ) અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી મળતું પ્રતિબિંબ વિવર્ધિત અને તેની પાછળ મળે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને સાધન અને તેના મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકવાથી વસ્તુનું પ્રતિબિંબ વિવર્ધિત અને વસ્તુ તરફ જ મળે.
View Solutionનીચે આપેલ કિસ્સાઓ માટે કે જે દરેકમાં મળતું પ્રતિબિંબ એ આભાસી અને ચતું છે. તેમાં સાધન તરીકે વપરાયેલ ગોલીય અરીસો કે લેન્સને ઓળખો : વસ્તુને અનંત અંતર અને સાધન વચ્ચે મૂકવાથી મળતું વસ્તુનું પ્રતિબિંબ ખૂબ જ નાનું અને મુખ્ય કેન્દ્ર તથા પ્રકાશીય કેન્દ્ર વચ્ચે વસ્તુ તરફ જ મળે.
View Solution