ઇથેનોલ અને ઍસિટિક ઍસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઈથાઈલ ઍસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણે દર્શાવી શકાય: CH3COOH(l)+C2H5OH(l)⇔CH3COOC2H5(l)+H2O(l) 293 K તાપમાને કોઈ વ્યક્તિ 1.00 mol ઍસિટિક ઍસિડ અને 0.18 mol ઇથેનોલ લઈને પ્રક્રિયા શરૂ કરે છે . અંતિમ સંતુલન મિશ્રણમાં 0.171 mol ઇથાઇલ ઍસિટેટ છે . સંતુલન અચળાંક ગણો.
Step by step video & image solution for ઇથેનોલ અને ઍસિટિક ઍસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી ઈથાઈલ ઍસિટેટ બને છે અને તેના સંતુલનને નીચે પ્રમાણે દર્શાવી શકાય: CH_3COOH(l) + C_2H_5OH(l) hArr CH_3COO C_2H_5(l) + H_2O(l) 293 K તાપમાને કોઈ વ્યક્તિ 1.00 mol ઍસિટિક ઍસિડ અને 0.18 mol ઇથેનોલ લઈને પ્રક્રિયા શરૂ કરે છે . અંતિમ સંતુલન મિશ્રણમાં 0.171 mol ઇથાઇલ ઍસિટેટ છે . સંતુલન અચળાંક ગણો. by Chemistry experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલ ( sealed ) પાત્રમાં તેની બાષ્પ સાથે સંતુલનમાં છે . પાત્રનું કદ એકદમ જ વધી ગયું . બાષ્પદબાણ પર આ ફેરફારની શું પ્રારંભિક અસર હશે ?
View Solutionનીચે દર્શાવેલી પ્રક્રિયાઓ રેડોક્ષ પ્રક્રિયાઓ છે, તેનું વાજબીપણું પુરવાર કરો : CuO(s)+H2(g)→Cu(s)+H2O(g)
View Solutionહાઇડ્રોજનના સમસ્થાનિકોના નામ લખો . આ સમસ્થાનિકોના દળ ગુણોત્તર શું છે ?
View SolutionEthyl acetate is formed by the reaction between ethanol and acetic and the equiblibrium is represented as :
CH3COOH(l)+C2H5OH(l)⇔CH3COOC2H5(l)+H2O(l)
At 293 K , if one starts with 1.00 mol of acetic acid and 0.18 mol of ethanol there is 0.171 mol of ethyl acetate in the final equilibrium mixture . Calculate the equilibrium constant.
View SolutionEthyl acetate is fomred by the reactoin between ethanol and acetic acid and the equilibrium is represented as:CH3COOH(L)+C2H5OH(l)⇔CH3COOC2H5(l)+H2O(l)
At 293 K,If one starts with 1.00 mol of acetic acid and 0.18 mol of ethanol,there is 0.171 mol of ethyl acetate in the final equilibrium mixture.Calculate the equilibrium constant.
View SolutionEthyl acetate is fomred by the reactoin between ethanol and acetic acid and the equilibrium is represented as: CH_3COOH(L) + C_2H_5OH(l) hArr CH_3COOC_2H_5(l) + H_2O(l) Starting with 0.5 mol of ethanol and 1.0 mol of acetic acid and maintaining it at 293 K,0.214 mol of ethhyl acetate is found after sometime.Has equilibrium been reached ?
View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View SolutionAC જનરેટર અને DC જનરેટર વચ્ષેનો મૂળ તફાવત એ છે કે,
View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
View Solutionનીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો કોઈ વસ્તુનું વસ્તુ કરતા મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ રચે છે ?
View Solutionએક છોકરો કોઈ જાદુઈ અરીસા સામે ઊભો છે. તેને અરીસામાં પોતાનું માથું મોટું, શરીરનો મધ્ય ભાગ સમાન કદનો અને પગ નાના દેખાય છે, તો આ સંયુક્ત અરીસામાં ઉપરથી નીચે સુધી ગોઠવેલા જુદા-જુદા પ્રકારના અરીસાનો ક્રમ કયો હશે?
View Solution