0.45m લંબાઈ અને 60g દળ ધરાવતા એક વાહક સળિયાને સરખી લંબાઈના અત્યંત હલકા એવા બે અવાહક તારો સાથે બંને છેડે બાંધીને એવી રીતે લટકાવવામાં આવે છે જેથી સળિયો સમક્ષિતિજ રહે. હવે આ સળિયામાંથી 5A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો અત્રે સળિયાને લામરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લગાડવાથી બંને તારમાનું તણાવબળ શૂન્ય થાય ?
Step by step video & image solution for 0.45 m લંબાઈ અને 60 g દળ ધરાવતા એક વાહક સળિયાને સરખી લંબાઈના અત્યંત હલકા એવા બે અવાહક તારો સાથે બંને છેડે બાંધીને એવી રીતે લટકાવવામાં આવે છે જેથી સળિયો સમક્ષિતિજ રહે. હવે આ સળિયામાંથી 5 A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો અત્રે સળિયાને લામરૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લગાડવાથી બંને તારમાનું તણાવબળ શૂન્ય થાય ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
- BOOK - NCERT CHAPTER - ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વEXERCISE - Exercise40videos
ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ
- BOOK - NCERT CHAPTER - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણોEXERCISE - Exercise70videos
કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો
- BOOK - NCERT CHAPTER - ચુંબકત્વ અને દ્રવ્યEXERCISE - Exercise51videos
ચુંબકત્વ અને દ્રવ્ય
Similar Questions
8.0cm ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40A વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે?
અથવા
80cm લંબાઈના એક સૉલેનોઇડ પર પાસ-પાસે 400 આંટાવાળા 5 આવરણ વિટાળ્યા છે. સૉલેનોઇડનો વ્યાસ1.8cm છે. જો સૉલેનોઇડમાં 8.0A વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે Bનું મૂલ્ય શોધો.02:46View Solutionઅંતર્ગોળ અરીસાની નીચેની અડધી સપાટી પર અપરાવર્તક દ્રવ્યનું સ્તર લગાડવામાં આવે તો તેની અક્ષ પર અરીસાની સામે મૂકેલી વસ્તુના પ્રતિબિંબ પર શું અસર થાય ?
02:31View Solutionભૂ-ચુંબકત્વ વિશેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. : કઈ રાશિઓની મદદથી આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે રજૂ કરી શકાય છે ? કેવી રીતે ?
02:48View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
00:41View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
04:28View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
03:25View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
04:37View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
05:27View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
02:04View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
03:02View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
03:08View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
02:04View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
03:08View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
02:28View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
02:11View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
02:57View Solution