"હેલ્મહોલ્ટઝ કોઈલ્સ"ની એક જોડમાં બંને કોઇલ્સની સામાન્ય અક્ષ પર નાના ભાગમાં 0.75T જેટલા મૂલ્યના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 9×105Vm1 જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર લગાડેલું છે. આ બંને ક્ષેત્રોને લંબરૂપે એકસરખા વિદ્યુતભારિત કણોની અત્યંત પાતળી કિરણાવલી વિચલિત થયા વિના પસાર થતી હોય તો તેમાંના કણો ક્યા હોઈ શકે તે શોધો. આ જવાબ કેમ અનન્ય મળતો નથી ? (ઉપરોક્ત કણોને 15kV જેટલા વોલ્ટેજ વડે પ્રવેગિત કરેલા છે.)

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for "હેલ્મહોલ્ટઝ કોઈલ્સ"ની એક જોડમાં બંને કોઇલ્સની સામાન્ય અક્ષ પર નાના ભાગમાં 0.75 T જેટલા મૂલ્યના નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે 9 xx 10^5 Vm^-1 જેટલું સમાન વિદ્યુતક્ષેત્ર લગાડેલું છે. આ બંને ક્ષેત્રોને લંબરૂપે એકસરખા વિદ્યુતભારિત કણોની અત્યંત પાતળી કિરણાવલી વિચલિત થયા વિના પસાર થતી હોય તો તેમાંના કણો ક્યા હોઈ શકે તે શોધો. આ જવાબ કેમ અનન્ય મળતો નથી ? (ઉપરોક્ત કણોને 15 kV જેટલા વોલ્ટેજ વડે પ્રવેગિત કરેલા છે.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions