2000 જેટલો અત્યંત નજીક વીંટાળેલા આંટાઓ તથા 1.6×10−4m2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલોનોઈડને તેના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ, સમક્ષિતિજ સમતલમાં મુકતપણે ભ્રમણ કરી શકે તે રીતે લટકાવી તેના વાઈન્ડીંગમાંથી 4A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો સોલેનોઈડની અક્ષ સાથે 30∘ ખૂણો બનાવતી દિશામાં 7.5×10−2T જેટલું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે સોલેનોઈડ પર લાગતુ પરિણામી ચુંબકીય બળ તથા ટોર્ક શોધો.
Step by step video solution for 2000 જેટલો અત્યંત નજીક વીંટાળેલા આંટાઓ તથા 1.6 xx 10^-4 m^2 જેટલું આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક સોલોનોઈડને તેના મધ્યકેન્દ્રમાંથી પસાર થતી શિરોલંબ અક્ષની આસપાસ, સમક્ષિતિજ સમતલમાં મુકતપણે ભ્રમણ કરી શકે તે રીતે લટકાવી તેના વાઈન્ડીંગમાંથી 4 A વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. તો સોલેનોઈડની અક્ષ સાથે 30^circ ખૂણો બનાવતી દિશામાં 7.5 xx 10^-2 T જેટલું સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર લગાડવામાં આવે ત્યારે સોલેનોઈડ પર લાગતુ પરિણામી ચુંબકીય બળ તથા ટોર્ક શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
ભૂ-ચુંબકત્વ વિશેના નીચેના પ્રશ્નોના જવાબ આપો. : કઈ રાશિઓની મદદથી આપેલા સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને સદિશ સ્વરૂપે રજૂ કરી શકાય છે ? કેવી રીતે ?
View Solution8.0cm ત્રિજ્યાવાળા 100 આંટા ધરાવતા તારના એક વર્તુળાકાર ગૂંચળામાંથી 0.40A વિદ્યુતપ્રવાહ વહે છે. ગૂંચળાના કેન્દ્ર પાસે ચુંબકીયક્ષેત્ર B નું મૂલ્ય કેટલું હશે?
અથવા
80cm લંબાઈના એક સૉલેનોઇડ પર પાસ-પાસે 400 આંટાવાળા 5 આવરણ વિટાળ્યા છે. સૉલેનોઇડનો વ્યાસ1.8cm છે. જો સૉલેનોઇડમાં 8.0A વિદ્યુતપ્રવાહ વહેતો હોય, તો તેના કેન્દ્ર પાસે Bનું મૂલ્ય શોધો.
View Solutionઆપણી સાપેક્ષે, ગેલેક્સી (તારામંડળ અથવા આકાશગંગા) કેટલી ઝડપથી ગતિ કરે તો તેમાંથી 589.0nm તરંગલંબાઈ સાથે ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ, પૃથ્વી પરથી માપતી વખતે 589.6nmબને ?
View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionજયારે : 1Ω તથા 106Ω અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
View Solutionટેબલના સમતલમાં રહેલ તારનું વર્તુળાકાર લૂપ ધ્યાનમાં લો. ધારો કે આ લૂપમાંથી સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય છે. જમણા હાથના નિયમનો ઉપયોગ કરી લૂપની અંદર તેમજ બહાર ચુંબકીય ક્ષેત્રની દિશા શોધો.
View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
View Solutionપશ્ચિમ દિશામાં પ્રક્ષિપ્ત કરેલ ધન વિદ્યુતભારિત કણ (આલ્ફા-કણ)નું ચુંબકીય ક્ષેત્ર દ્વારા ઉત્તર દિશામાં વિચલન થાય છે, તો ચુંબકીય ક્ષેત્રની દિશા
View Solutionધારો કે તમે એક રૂમમાં એક દીવાલના ટેકે બેઠા છો. પ્રબળ ચુંબકીય ક્ષેત્રને કારણે તમારી પાછળની દિશામાંથી આગળની દીવાલ તરફ આવતું સમક્ષિતિજ ઇલેક્ટ્રોનનું કિરણજૂથ તમારી જમણી બાજુની દિશામાં ફંટાય છે. ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ હશે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solution