Doubtnut Promotions Sticky

સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઊર્જા (18 keV – Monoenergetic) ધરાવતો ઇલેક્ટ્રૉન બીમ (કિરણપૂંજ) તેની (ગતિની) દિશાને લંબરૂપે સમક્ષિતિજ સમતલમાં 0.4 G જેટલું ચુંબકીયક્ષેત્ર અનુભવે છે. 30 cm પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો (me=9.111031kg). [નોંધ : આ સ્વાધ્યાયના મૂલ્યો, એ ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે કે તમને TVમાં ઇલેક્ટ્રૉન ગનમાંથી ઉત્સર્જીત થઇને તેના સ્કિન પર આપાત થતા ઇલેક્ટ્રૉન પર થતી પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની અસર સમજાવે]

Video Solution
|
Answer

Step by step video & image solution for સમક્ષિતિજ દિશામાં ગતિ કરતો અને એક સરખી ઊર્જા (18 keV – Monoenergetic) ધરાવતો ઇલેક્ટ્રૉન બીમ (કિરણપૂંજ) તેની (ગતિની) દિશાને લંબરૂપે સમક્ષિતિજ સમતલમાં 0.4 G જેટલું ચુંબકીયક્ષેત્ર અનુભવે છે. 30 cm પછી આ બીમનું ઉપર કે નીચે તરફનું કોણાવર્તન શોધો (m_e = 9.11 ** 10^(-31) kg). [નોંધ : આ સ્વાધ્યાયના મૂલ્યો, એ ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યા છે કે તમને TVમાં ઇલેક્ટ્રૉન ગનમાંથી ઉત્સર્જીત થઇને તેના સ્કિન પર આપાત થતા ઇલેક્ટ્રૉન પર થતી પૃથ્વીના ચુંબકીયક્ષેત્રની અસર સમજાવે] by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions