સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 eV છે . જ્યારે 6×1014 Hz નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય , ત્યારે ઈલેક્ટ્રૉનનું ફોટો ઉત્સર્જન થાય છે : ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા ,
Step by step video & image solution for સિઝિયમ ધાતુનું કાર્ય વિધેય 2.14 eV છે . જ્યારે 6 times 10^14 Hz નો પ્રકાશ આ ધાતુની સપાટી પર આપાત થાય , ત્યારે ઈલેક્ટ્રૉનનું ફોટો ઉત્સર્જન થાય છે : ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા , by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
12Vemf અને 0.4ω આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?
03:03View Solutionએક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90cm2 અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5mm છે. કૅપેસિટરને 400V ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.02:50View Solutionબે બિંદુઓ વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત 1 V છે તેનો અર્થ શું થાય ?
04:57View Solutionવાહકનો અવરોધ કઈ બાબતો પર આધાર રાખે છે ?
02:48View Solutionવિધુત સાધનોને બેટરી સાથે શ્રેણીમાં જોડવાને બદલે સમાંતર જોડતાં કયા ફાયદા થાય છે ?
02:04View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
01:32View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
03:25View Solutionવિદ્યુતપ્રવાહ દ્વારા અપાતી ઊર્જાનો દર શાનાથી નક્કી થાય છે ?
05:27View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
02:45View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
02:04View Solutionહોકાયંત્રની સોયને ગજિયા ચુંબકની નજીક લઈ જતાં તેનું કોણાવર્તન કેમ થાય છે ?
02:53View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
05:01View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
04:18View Solutionવિધુતમોટરની નામનિર્દેશવાળી આકૃતિ દોરો. તેનો સિદ્ધાંત અને કાર્ય સમજાવો. વિધુતમોટરમાં સ્પ્લીટ રિંગનું કાર્ય શું છે ?
02:28View Solutionનામનિર્દેશવાળી આકૃતિ દોરી વિધુત જનરેટરની અંતર્ગત રહેલો સિદ્ધાંત અને તેનું કાર્ય સમજાવો. બ્રશનું કાર્ય શું છે ?
02:33View Solutionવિધુત શોર્ટસર્કિટ ક્યારે થાય છે ?
02:32View Solution