એક પ્રયોગમાં 1.5V વડે ફોટોઈલેક્ટ્રીક પ્રવાહ શૂન્ય બને છે (જેને અંગ્રેજીમાં photoelectric cut off voltage કહે છે.) તો આ પ્રયોગમાં ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે ?
Step by step video & image solution for એક પ્રયોગમાં 1.5 V વડે ફોટોઈલેક્ટ્રીક પ્રવાહ શૂન્ય બને છે (જેને અંગ્રેજીમાં photoelectric cut off voltage કહે છે.) તો આ પ્રયોગમાં ઉત્સર્જાતા ફોટોઇલેક્ટ્રોન્સની મહત્તમ ગતિઊર્જા કેટલી હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
12Vemf અને 0.4ω આંતરિક અવરોધ ધરાવતા સંગ્રાહક કોષમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેચી શકાય ?
02:19View Solutionએક સમાંતર પ્લેટ કૅપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ 90cm2 અને બે પ્લેટ વચ્ચેનું અંતર 2.5mm છે. કૅપેસિટરને 400V ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.
(a) કૅપેસિટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહીત થયેલ છે?
(b) આ ઊર્જાને બે પ્લેટ વચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા u મેળવો. આ પરથી u અને વિદ્યુતક્ષેત્રના માન E વચ્ચેનો સંબંધ મેળવો.01:25View SolutionIf the length of the A rod (3.25 +- 0.01) Lengths of cm and b (4.19 +- 0.01)' cm , તો B એ A કરતાં કેટલી લંબાઈ વધુ ધરાવે છે ?
02:46View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
03:05View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
02:48View Solution100Ωનો વિધુતબલ્બ, 50Ω અવરોધવાળું ટોસ્ટર અને 500Ω અવરોધવાળું વોટર ફિલ્ટર 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડેલ છે. તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિધુતઇસ્ત્રી જોડતાં તે ત્રણેય સાધનો દ્વારા ખેંચાતા કુલ પ્રવાહ જેટલો જ પ્રવાહ ખેંચે છે, તો ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી ક્રેટલો વિધ્રુતપ્રવાહ પસાર થતો હશે?
00:41View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
02:33View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
04:28View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
03:25View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:37View Solutionએક વિધુતબલ્બનું રેટિંગ 220 V અને 100 W છે. જ્યારે તેને 110 V પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર ...... હશે.
03:28View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
02:04View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
02:06View Solutionઆપેલ વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર સમાન છે. આ દર્શાવતી આકૃતિ દોરો.
01:50View Solutionકયો સ્રોત ઊલટસૂલટ પ્રવાહ (AC પ્રવાહ) ઉત્પન્ન કરે છે ?
04:05View Solutionવિદ્યુતપ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ......... કહે છે.
02:39View Solution