આકૃતિ 5.22 માં દર્શાવ્યા મુજબ એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે . અને 40 kg દળનું એક બૉક્સ ખુલ્લા છેડાથી 5 m દૂર તેના પર મૂકેલ છે . બૉક્સ અને નીચેની સપાટી વચ્ચેના ઘર્ષણાંક 0.15 છે . એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 m s2 થી પ્રવેગિત થાય છે . પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બૉક્સ ટ્રકમાંથી પડી જશે ? ( બૉક્સનું પરિમાણ અવગણો . )
આકૃતિ 5.22 માં દર્શાવ્યા મુજબ એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે . અને 40 kg દળનું એક બૉક્સ ખુલ્લા છેડાથી 5 m દૂર તેના પર મૂકેલ છે . બૉક્સ અને નીચેની સપાટી વચ્ચેના ઘર્ષણાંક 0.15 છે . એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 m s^(-2) થી પ્રવેગિત થાય છે . પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બૉક્સ ટ્રકમાંથી પડી જશે ? ( બૉક્સનું પરિમાણ અવગણો . )

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for આકૃતિ 5.22 માં દર્શાવ્યા મુજબ એક ટ્રકની પાછળની બાજુ ખુલ્લી છે . અને 40 kg દળનું એક બૉક્સ ખુલ્લા છેડાથી 5 m દૂર તેના પર મૂકેલ છે . બૉક્સ અને નીચેની સપાટી વચ્ચેના ઘર્ષણાંક 0.15 છે . એક સીધા રસ્તા પર ટ્રક સ્થિર સ્થિતિમાંથી શરૂ કરી 2 m s^(-2) થી પ્રવેગિત થાય છે . પ્રારંભ બિંદુથી કેટલા અંતરે બૉક્સ ટ્રકમાંથી પડી જશે ? ( બૉક્સનું પરિમાણ અવગણો . ) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions