R ત્રિજ્યાનો એક પાતળો વર્તુળાકાર તાર તેના ઊર્ધ્વ વ્યાસની ફરતે ω જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે . આ વર્તુળ તાર પર એક નાની ગોળી તેના નિમ્નતમ બિંદુએ રહે તે માટે ωglR છે તેમ દર્શાવો . ω=2glRમાટે કેન્દ્રને ગોળી સાથે જોડતા ત્રિજ્યા સદિશ વડે અધોદિશા ( નિમ્નદિશા ) સાથે બનાવેલ કોણ કેટલો હશે ? ઘર્ષણ અવગણો .

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for R ત્રિજ્યાનો એક પાતળો વર્તુળાકાર તાર તેના ઊર્ધ્વ વ્યાસની ફરતે omega જેટલી કોણીય આવૃત્તિથી ભ્રમણ કરે છે . આ વર્તુળ તાર પર એક નાની ગોળી તેના નિમ્નતમ બિંદુએ રહે તે માટે omega le sqrt(g l R) છે તેમ દર્શાવો . omega = sqrt(2g l R)માટે કેન્દ્રને ગોળી સાથે જોડતા ત્રિજ્યા સદિશ વડે અધોદિશા ( નિમ્નદિશા ) સાથે બનાવેલ કોણ કેટલો હશે ? ઘર્ષણ અવગણો . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions