3 m ત્રિજ્યા ધરાવતા અને ઊર્ધ્વ અક્ષની ફરતે 200rev/min ( પરિભ્રમણ / મિનિટ ) થી ભ્રમણ કરતા પોલા નળાકારની અંદરની દીવાલને અડીને 70 kg નો એક માણસ ઊભો છે . દીવાલ અને તેનાં કપડાં વચ્ચેના ઘર્ષણાંક 0.15 છે . જો તળિયું એકાએક દૂર કરવામાં આવે , તો માણસ ( પડ્યા વિના ) દીવાલને ચોંટીને રહી શકે તે માટે નળાકારની લઘુતમ કોણીય ઝડપ કેટલી હશે ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for 3 m ત્રિજ્યા ધરાવતા અને ઊર્ધ્વ અક્ષની ફરતે 200 rev//min ( પરિભ્રમણ / મિનિટ ) થી ભ્રમણ કરતા પોલા નળાકારની અંદરની દીવાલને અડીને 70 kg નો એક માણસ ઊભો છે . દીવાલ અને તેનાં કપડાં વચ્ચેના ઘર્ષણાંક 0.15 છે . જો તળિયું એકાએક દૂર કરવામાં આવે , તો માણસ ( પડ્યા વિના ) દીવાલને ચોંટીને રહી શકે તે માટે નળાકારની લઘુતમ કોણીય ઝડપ કેટલી હશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions