એક બીકરમાં આર્ગન અને ક્લોરિન વાયુઓના દળ 2 : 1 પ્રમાણમાં રહેલા છે. આ મિશ્રણનું તાપમાન 27∘C છે. તો બંને વાયુના અણુઓ માટે. (ii) સરેરાશ વગત ઝડપનું વર્ગમૂળ vrms નો ગુણોત્તર મેળવો. આર્ગનનો પરમાણુભાર = 39.9 u, ક્લોરિનનો અણુભાર = 70.9 u
Step by step video & image solution for એક બીકરમાં આર્ગન અને ક્લોરિન વાયુઓના દળ 2 : 1 પ્રમાણમાં રહેલા છે. આ મિશ્રણનું તાપમાન 27^circ C છે. તો બંને વાયુના અણુઓ માટે. (ii) સરેરાશ વગત ઝડપનું વર્ગમૂળ v_(rms) નો ગુણોત્તર મેળવો. આર્ગનનો પરમાણુભાર = 39.9 u, ક્લોરિનનો અણુભાર = 70.9 u by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Topper's Solved these Questions
Similar Questions
STP એ ઑક્સિજન વાયુ દ્વારા મોલર કદ અને ઘેરાયેલ વાસ્તવિક કદનો ગુણોત્તર શોધો. ઑક્સિજનના અણુનો વ્યાસ 3Ao લો.
03:16View Solution100ms−2ના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે . અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે ? ( એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વબળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી .)
View Solutionનીચેના પ્રશ્નોના જવાબ આપો : એક પોલા વાહકની અંદર વિદ્યુતભાર મૂકીને વિદ્યુતબળોથી તમે તેનું Shielding કરી શકો છે. કોઈ પદાર્થને પોલા ગોળાની અંદર મુકીને કે અન્ય રીતે તમે નજીકના દ્રવ્યની ગુરુત્વ અસરથી Shield કરી શકશો ?
05:02View SolutionA flask contains argon and chlorine in the ratio of 2:1 by mass. The temperature of the mixture is 27^(@)C . Obtain the ratio of (i) average kinetic energy per molecule, and (ii) root mean square speed v_("rms") of the molecules of the two gases. Atomic mass of argon =39.9 u, Molecular mass of chlorine = 70.9 u.
03:40View SolutionA flask contains argon and chlorine in the ratio of 2:1 by mass. The temperature of the mixture is 27∘C. Obtain the ratio of (i) average kinetic energy per molecule, and (ii) root mean square speed vrms of the molecules of the two gases. Atomic mass of argon =39.9 u, Molecular mass of chlorine = 70.9 u.
02:53View SolutionA flask contains argon and chlorine in the ratio of 2:1 by mass. The temperature of the mixture is 27^(@)C . Obtain the ratio of (i) average kinetic energy per molecule, and (ii) root mean square speed v_("rms") of the molecules of the two gases. Atomic mass of argon =39.9 u, Molecular mass of chlorine = 70.9 u.
01:25View SolutionA flask contains argon and chlorine in the ratio of 2:1 by mass. The temperature of the mixture is 27∘C. Obtain the ratio of (i) average kinetic energy per molecule, and (ii) root mean square speed vrms of the molecules of the two gases. Atomic mass of argon =39.9 u, Molecular mass of chlorine = 70.9 u.
02:31View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
02:48View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
00:41View Solutionઆપેલ દ્રવ્યના l લંબાઈ અને A આડછેદ ધરાવતા તારનો અવરોધ 4 Omega છે, તો આ જ દ્રવ્યના 1/2 લંબાઈ અને 2 A આડછેદ ધરાવતા તારનો અવરોધ કેટલો ?
02:33View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
04:28View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
04:37View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
05:27View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:05View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
02:39View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
02:28View Solution