નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય ? તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. જો દ્વિઘાત બહુપદી નાં બંને શૂન્યો ઋણ હોય, તો a, b અને c તમામની નિશાની સમાન હોય.
Step by step video & image solution for નીચેનું વિધાન સત્ય છે કે અસત્ય ? તમારા જવાબની સત્યાર્થતા ચકાસો. જો દ્વિઘાત બહુપદી ax^(2) + bx + c નાં બંને શૂન્યો ઋણ હોય, તો a, b અને c તમામની નિશાની સમાન હોય. by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Similar Questions
નીચે આપેલ પૈકી કયું વિધાન સત્ય છે?
01:28View Solution20 cm કેન્દ્રલંબાઈનો બહિર્ગોળ લેન્સ વિવર્ધિત આભાસી પ્રતિબિંબ તેમજ વિવર્ધિત વાસ્તવિક પ્રતિબિંબ રચી શકે. શું આ વિધાન સત્ય છે ? જો “હા” તો બંને કિસ્સાઓમાં પ્રતિબિંબ મેળવવા વસ્તુને ક્યાં મૂકવી જોઈએ ?
03:33View Solutionઅંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબ દર્શાવતી કિરણાકૃતિ દોરો કે જ્યારે વસ્તુને.. : અરીસાના ધ્રુવ અને મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ હોય.
01:42View SolutionI લંબાઈના અને A જેટલું સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા એક નળાકાર સુવાહકનો અવરોધ R છે. 2l લંબાઈના અને તે જ દ્રવ્યના બનેલા એક બીજા વાહક તારનો અવરોધ R હોય, તો આડછેદનું ક્ષેત્રફળ……
02:11View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
02:57View Solutionચુંબકીયક્ષેત્ર રેખાઓ માટે નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:21View Solutionકોઈ લાંબા સીધા સોલેનોઇડમાં વિદ્યુતપ્રવાહ પસાર કરતાં તેના બે છેડા ઉત્તર (N) અને દક્ષિણ (S) ધ્રુવ બની જાય છે. નીચેના પૈકી કયું વિધાન અસત્ય છે :
02:38View Solutionનીચેના પૈકી કયું વિધાન અસત્ય છે ?
01:04View Solution