Doubtnut Promotions Sticky

કનિકાને તેના ખિસ્સાખર્ચ માટે 1 જાન્યુઆરી 2008 ના રોજ કેટલાક રૂપિયા મળ્યા. તે આ રકમમાંથી, પ્રથમ દિવસે Rs.1, બીજા દિવસે Rs.2, ત્રીજા દિવસે Rs.3 આ રીતે મહિનાના અંત સુધી તેની પિગી બૅન્કમાં મૂકે છે. તે તેના ખિસ્સાખર્ચમાંથી Rs. 204 ખર્ચ પણ કરે છે અને મહિનાના અંતે હજુ તેની પાસે Rs.100 બાકી રહે છે. તો આ મહિનામાં ખિસ્સાખર્ચ પેટે કેટલા રૂપિયા તેની પાસે હશે ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for કનિકાને તેના ખિસ્સાખર્ચ માટે 1 જાન્યુઆરી 2008 ના રોજ કેટલાક રૂપિયા મળ્યા. તે આ રકમમાંથી, પ્રથમ દિવસે Rs.1, બીજા દિવસે Rs.2, ત્રીજા દિવસે Rs.3 આ રીતે મહિનાના અંત સુધી તેની પિગી બૅન્કમાં મૂકે છે. તે તેના ખિસ્સાખર્ચમાંથી Rs. 204 ખર્ચ પણ કરે છે અને મહિનાના અંતે હજુ તેની પાસે Rs.100 બાકી રહે છે. તો આ મહિનામાં ખિસ્સાખર્ચ પેટે કેટલા રૂપિયા તેની પાસે હશે ? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Similar Questions