જો વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય, તો

A

વર્તુળનું ક્ષેત્રફળ = ચોરસનું ક્ષેત્રફળ

B

વર્તુળનું ક્ષેત્રફળ >ચોરસનું ક્ષેત્રફળ

C

વર્તુળનું ક્ષેત્રફળ <ચોરસનું ક્ષેત્રફળ

D

વર્તુળના ક્ષેત્રફળ અને ચોરસના ક્ષેત્રફળના સંબંધ વિશે કશું ચોક્કસ કહી શકાય નહિ.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for જો વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ સમાન હોય, તો by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


Similar Questions