Doubtnut Promotions Sticky

સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાય છે, કારણ કે.....

A

ભૂરા પ્રકાશનું વાતાવરણમાં શોષણ થાય છે.

B

વાતાવરણમાં પારજાંબલી કિરણોત્સર્ગનું શોષણ થાય છે.

C

પ્રકાશના બીજા રંગોની સરખામણીમાં જાંબલી અને વાદળી પ્રકાશ વાતાવરણ દ્વારા વધુ પ્રકીર્ણન પામે છે.

D

વાતાવરણ દ્વારા જાંબલી અને વાદળી સિવાયના રંગોનું વધુ પ્રકીર્ણન થાય છે.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for સ્વચ્છ આકાશ ભૂરા રંગનું દેખાય છે, કારણ કે..... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions