Class 11 | MATHS |
Chapter | સંભાવના |
NCERT | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
નીચે આપેલા પ્રશ્નો માં દર્શાવેલ પ્રયોગો માટે પ્રત્યેક પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે.
નીચે આપેલા પ્રશ્નો માં દર્શાવેલ પ્રયોગો માટે પ્રત્યેક પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો : એક પાસાને બે વાર ફેંકવામાં આવે છે.
નીચે આપેલા પ્રશ્નો માં દર્શાવેલ પ્રયોગો માટે પ્રત્યેક પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ચાર વાર ઉછાળવામાં આવે છે.
નીચે આપેલા પ્રશ્નો માં દર્શાવેલ પ્રયોગો માટે પ્રત્યેક પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ઉછાળ્યો છે અને એક પાસાને ફેંક્યો છે.
નીચે આપેલા પ્રશ્નો માં દર્શાવેલ પ્રયોગો માટે પ્રત્યેક પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે ત્યારે પાસાને ફેંકવામાં આવે છે.
નીચે આપેલા પ્રશ્નો માં દર્શાવેલ પ્રયોગો માટે પ્રત્યેક પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો : ઓરડા X માં 2 છોકરા અને 2 છોકરીઓ છે તથા ઓરડા Y માં 1 છોકરો અને 3 છોકરીઓ છે. પહેલા ઓરડા પસંદ કરવામાં આવે છે અને પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે તેવા પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો.
નીચે આપેલા પ્રશ્નો માં દર્શાવેલ પ્રયોગો માટે પ્રત્યેક પ્રયોગનો નિદર્શાવકાશ દર્શાવો : એક કોથળામાં એક પાસો લાલ રંગનો, એક સફેદ રંગનો અને અન્ય એક પાસો ભૂરા રંગનો રાખ્યો છે. એક પાસો યાદચ્છિક રીતે પસંદ કર્યો છે અને તેને ફેંકવામાં આવે છે પાસાનો રંગ અને તેની ઉપરની બાજુ પરની સંખ્યા નોંધવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ વર્ણવો.
એક પરીક્ષણમાં બે બાળકોવાળાં કુટુંબો પૈકી પ્રત્યેકમાં છોકરા-છોકરીઓની સંખ્યા નોંધવામાં આવે છે. જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમમાં જાણવામાં આપણી રુચિ હોય તો તેનો નિદર્શાવકાશ શું થશે?
એક પરીક્ષણમાં બે બાળકોવાળાં કુટુંબો પૈકી પ્રત્યેકમાં છોકરા-છોકરીઓની સંખ્યા નોંધવામાં આવે છે. જો આપણી રુચિ કુટુંબમાં છોકરીઓની સંખ્યા જાણવાની હોય તો નિદર્શાવકાશ શું થશે?
એક ડબામાં 1 લાલ અને 3 સમાન સફેદ દડા રાખ્યા છે. બે દડા એક પછી એક પાછા મૂક્યા વગર ડબામાંથી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો.
એક ઘટનામાં એક સિક્કાને ઉછાળવામાં આવે છે. જો તેના પર છાપ આવે તો તે સિક્કાને ફરીથી ઉછાળવામાં આવે છે. જો પ્રથમ વખત ઉછાળવાથી તેના પર કાંટો મળે તો એક પાસો ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શોધો.
ધારો કે ગોળાઓના એક ઢગલામાંથી 3 ગોળા યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પ્રત્યેક ગોળાની ચકાસણી કરીને તેને ખરાબ (D) અથવા સારો (N) માં વર્ગીકરણ કરાય છે. આ ઘટનાનો નિદર્શાવકાશ જણાવો.
એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો પરિણામ છાપ મળે તો પાસો ફેંકવામાં આવે છે. જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે?
કાગળની ચાર ચબરખી પર 1, 2, 3 અને 4 સંખ્યાઓ લખી છે. આ ચબરખીને એક ડબામાં મૂકીને સારી રીતે મિશ્ર કરી દીધી છે. એક વ્યક્તિ ડબામાંથી પાછી મૂક્યા વગર એક પછી એક બે ચબરખીઓ કાઢે છે. આ પ્રયોગના નિદર્શાવકાશ વર્ણવો.
એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે અને જો પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એક વાર ઉછાળવામાં આવે છે. જો પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને બે વાર ઉછાળે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો.
એક સિક્કાને ઉછાળ્યો છે. જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા સમાવતા એક ડબામાંથી એક દડો કાઢવામાં આવે છે. જો તે છાપ બતાવે તો આપણે એક પાસો ફેંકીએ છીએ. આ પ્રયોગનો નિદર્શાવકાશ શોધો.
એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર 6 ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું છે?
એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે ઘટના E “પાસા પર સંખ્યા 4 દર્શાવે છે" અને ઘટના F ‘પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે' શું E અને F પરસ્પર નિવારક છે?
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો :
A: સંખ્યા 7 કરતાં નાની છે. B: સંખ્યા 7 કરતાં મોટી છે.
C: સંખ્યા 3 નો ગુણક છે.
D : સંખ્યા 4 કરતાં નાની છે.
E : 4 થી મોટી યુગ્મ સંખ્યા છે.
F : સંખ્યા 3 કરતાં નાની નથી.
`A cup B`, `A cap B` શોધો.
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો :
A: સંખ્યા 7 કરતાં નાની છે. B: સંખ્યા 7 કરતાં મોટી છે.
C: સંખ્યા 3 નો ગુણક છે.
D : સંખ્યા 4 કરતાં નાની છે.
E : 4 થી મોટી યુગ્મ સંખ્યા છે.
F : સંખ્યા 3 કરતાં નાની નથી.
`B cup C` શોધો.
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો :
A: સંખ્યા 7 કરતાં નાની છે. B: સંખ્યા 7 કરતાં મોટી છે.
C: સંખ્યા 3 નો ગુણક છે.
D : સંખ્યા 4 કરતાં નાની છે.
E : 4 થી મોટી યુગ્મ સંખ્યા છે.
F : સંખ્યા 3 કરતાં નાની નથી.
`E cap F`, `D cap E` શોધો.
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો :
A: સંખ્યા 7 કરતાં નાની છે. B: સંખ્યા 7 કરતાં મોટી છે.
C: સંખ્યા 3 નો ગુણક છે.
D : સંખ્યા 4 કરતાં નાની છે.
E : 4 થી મોટી યુગ્મ સંખ્યા છે.
F : સંખ્યા 3 કરતાં નાની નથી.
`A -C` શોધો.
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો :
A: સંખ્યા 7 કરતાં નાની છે. B: સંખ્યા 7 કરતાં મોટી છે.
C: સંખ્યા 3 નો ગુણક છે.
D : સંખ્યા 4 કરતાં નાની છે.
E : 4 થી મોટી યુગ્મ સંખ્યા છે.
F : સંખ્યા 3 કરતાં નાની નથી.
`D -E`, `E cap F'` શોધો.
એક પાસો ફેંકવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો :
A: સંખ્યા 7 કરતાં નાની છે. B: સંખ્યા 7 કરતાં મોટી છે.
C: સંખ્યા 3 નો ગુણક છે.
D : સંખ્યા 4 કરતાં નાની છે.
E : 4 થી મોટી યુગ્મ સંખ્યા છે.
F : સંખ્યા 3 કરતાં નાની નથી.
`F'` શોધો.
એક પ્રયોગમાં પાસાની એક જોડને ફેંકવામાં આવે છે અને તેમના ઉપર દેખાતી સંખ્યાઓની નોંધ કરવામાં આવે છે. નીચે આપેલ ઘટનાઓનું વર્ણન કરો : A : સંખ્યાઓનો સરવાળો 8 કરતાં વધુ છે. B: બંને પાસાઓ ઉપર સંખ્યા 2 દેખાય છે. C : બંને સંખ્યાઓનો સરવાળો ઓછામાં ઓછો 7 છે અને 3 નો ગુણિત છે. આ ઘટનાઓની કઇ જોડની ઘટનાઓ પરસ્પર નિવારક છે?
ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. જો ત્રણ છાપ દેખાય તેને ઘટના A, બે છાપ અને એક કાંટો દેખાય તેને ઘટના B, ત્રણ કાંટા દેખાય તેને ઘટના C અને પહેલા સિક્કા ઉપર છાપ દેખાય તેને ઘટના D દ્વારા દર્શાવવામાં આવે છે. કઈ ઘટનાઓ પરસ્પર નિવારક છે ?
ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. જો ત્રણ છાપ દેખાય તેને ઘટના A, બે છાપ અને એક કાંટો દેખાય તેને ઘટના B, ત્રણ કાંટા દેખાય તેને ઘટના C અને પહેલા સિક્કા ઉપર છાપ દેખાય તેને ઘટના D દ્વારા દર્શાવવામાં આવે છે. કઈ ઘટનાઓ પ્રાથમિક છે?
ત્રણ સિક્કાઓને એકવાર ઉછાળવામાં આવે છે. જો ત્રણ છાપ દેખાય તેને ઘટના A, બે છાપ અને એક કાંટો દેખાય તેને ઘટના B, ત્રણ કાંટા દેખાય તેને ઘટના C અને પહેલા સિક્કા ઉપર છાપ દેખાય તેને ઘટના D દ્વારા દર્શાવવામાં આવે છે. કઈ ઘટનાઓ સંયુક્ત છે?
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો : પરસ્પર નિવારક બે ઘટનાઓ.
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો : પરસ્પર નિવારક અને નિઃશેષ ત્રણ ઘટનાઓ.
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો : પરસ્પર નિવારક ન હોય તેવી બે ઘટનાઓ .
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો : પરસ્પર નિવારક છે, પરંતુ નિઃશેષ ન હોય તેવી બે ઘટનાઓ.
ત્રણ સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓનું વર્ણન કરો : પરસ્પર નિવારક હોય પણ નિઃશેષ ન હોય તેવી ત્રણ ઘટનાઓ.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : `A'`
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : B નહિ
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : A અથવા B
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : A અને B
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : A પરંતુ C નહીં
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : B અથવા C
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે. A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે. નીચે આપેલ ઘટનાઓ વર્ણવો : B અને C
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે.
A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.
વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો (તમારા જવાબનું કારણ આપો) :
A અને B પરસ્પર નિવારક છે.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે.
A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.
વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો (તમારા જવાબનું કારણ આપો) :
A અને B પરસ્પર નિવારક અને નિઃશેષ છે.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે.
A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.
વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો (તમારા જવાબનું કારણ આપો) :
`A = B'`
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે.
A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.
વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો (તમારા જવાબનું કારણ આપો) :
A અને C પરસ્પર નિવારક છે.
બે પાસાઓ ફેંકવામાં આવે છે. ઘટનાઓ A, B અને C નીચે આપેલ છે.
A: પહેલા પાસા ઉપર યુગ્મ સંખ્યા મળે છે. B: પહેલા પાસા ઉપર અયુગ્મ સંખ્યા મળે છે. C: પાસાઓ ઉપર મળતી સંખ્યાઓનો સરવાળો 5 કે 5 થી ઓછો છે.
વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો (તમારા જવાબનું કારણ આપો) :
A અને `B'` પરસ્પર નિવારક છે.
નિદર્શાવકાશ `S = {w_1, w_2, w_3, w_4, w_5, w_6, w_7}` નાં પરિણામો માટે નીચે દર્શાવેલમાંથી કયું સંભાવનાં નિર્ધારણ માન્ય નથી : પરિણામ `w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6` `w_7` `0.1` `0.01` `0.05` `0.03` `0.01``0.2` `0.6`
નિદર્શાવકાશ `S = {w_1, w_2, w_3, w_4, w_5, w_6, w_7}` નાં પરિણામો માટે નીચે દર્શાવેલમાંથી કયું સંભાવનાં નિર્ધારણ માન્ય નથી : પરિણામ `w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6` `w_7` `1/7` `1/7` `1/7` `1/7` `1/7` `1/7` `1/7`
નિદર્શાવકાશ `S = {w_1, w_2, w_3, w_4, w_5, w_6, w_7}` નાં પરિણામો માટે નીચે દર્શાવેલમાંથી કયું સંભાવનાં નિર્ધારણ માન્ય નથી : પરિણામ `w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6` `w_7` `0.1` `0.2` `0.3` `0.4` `0.5` `0.6` `0.7`
નિદર્શાવકાશ `S = {w_1, w_2, w_3, w_4, w_5, w_6, w_7}` નાં પરિણામો માટે નીચે દર્શાવેલમાંથી કયું સંભાવનાં નિર્ધારણ માન્ય નથી : પરિણામ `w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6` `w_7` `-0.1` `0.2` `0.3` `0.4` `-0.2` `0.1` `0.3`
નિદર્શાવકાશ `S = {w_1, w_2, w_3, w_4, w_5, w_6, w_7}` નાં પરિણામો માટે નીચે દર્શાવેલમાંથી કયું સંભાવનાં નિર્ધારણ માન્ય નથી : પરિણામ `w_1` `w_2` `w_3` `w_4` `w_5` `w_6` `w_7` `1/14` `2/14` `3/14` `4/14` `5/14``6/14` `15/14`
એક સિક્કાને બે વાર ઉછાળતાં, ઓછામાં ઓછી એક વાર કાંટો મળે તેની સંભાવના શું થશે?
એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો : એક અવિભાજ્ય સંખ્યા આવે.
એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો : 3 કે 3 થી મોટી સંખ્યા આવે.
એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો : 1 કે 1 થી નાની સંખ્યા આવે.
એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો : 6 થી મોટી સંખ્યા આવે.
એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો : 6 થી નાની સંખ્યા આવે.
તાસની 52 પત્તાંની થોકડીમાંથી એક પતું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. નિદર્શાવકાશમાં કેટલાં બિંદુ છે?
તાસની 52 પત્તાંની થોકડીમાંથી એક પતું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. પતું કાળીનો એક્કો હોય તેની સંભાવના શું છે?
તાસની 52 પત્તાંની થોકડીમાંથી એક પતું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. પતું (i) એક્કો હોય (ii) કાળા રંગનું હોય તેની સંભાવના શોધો.
એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો. 3 હોય, તેની સંભાવના શોધો.
એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલ છે. આ સિક્કો તથા એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો. 12 હોય, તેની સંભાવના શોધો.
શહેર પરિષદમાં ચાર પુરુષો અને છ સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદેચ્છિક રીતે એક પરિષદ-સભ્ય પસંદ કરવામાં આવ્યા છે, તો એક સ્ત્રી-સભ્યની પસંદ થવાની સંભાવના કેટલી?
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. 3 છાપ મળે.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. 2 છાપ મળે.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. ઓછામાં ઓછી 2 છાપ મળે.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. વધુમાં વધુ 2 છાપ મળે.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. એક પણ છાપ નહિ.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. 3 કાંટા મળે.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. માત્ર બે જ કાંટા મળે.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. એક પણ કાંટો નહિ.
ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો. વધુમાં વધુ બે કાંટા મળે.
જો કોઈ ઘટના A ની સંભાવના `2/11` હોય, તો ઘટના “A-નહિ" ની સંભાવના શોધો.
શબ્દ “ASSASSINATION” માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે એક સ્વર હોય.
શબ્દ “ASSASSINATION” માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. એક વ્યંજન હોય તો પસંદ કરેલા અક્ષરની સંભાવના શોધો.
એક લોટરીમાં એક વ્યક્તિ1 થી 20 સુધીની સંખ્યાઓમાંથી છ જુદી જુદી સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરે છે અને જો એ પસંદ કરેલી છ સંખ્યામાં લોટરી સમિતિએ પૂર્વનિર્ધારિત કરેલ છ સંખ્યાઓ સાથે મેળ ખાતી હોય તો એ વ્યક્તિ ઇનામ જીતી જાય છે. આ લોટરીની રમતમાં ઈનામ જીતવાની સંભાવના શું છે? [સૂચન : સંખ્યાઓ પ્રાપ્ત થવાનો ક્રમ મહત્ત્વપૂર્ણ નથી.]
ચકાસો કે નીચેની સંભાવનાઓ P(A) અને P(B) સુસંગત રીતે વ્યાખ્યાયિત છે. P(A) = 0.5, P(B) = 0.7, `P(A cap B) = 0.6`
ચકાસો કે નીચેની સંભાવનાઓ P(A) અને P(B) સુસંગત રીતે વ્યાખ્યાયિત છે. P(A) = 0.5, P(B) = 0.4, `P(A cup B) = 0.8`
નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો :
`P(A)` `P(B)` `P(A cap B)` `P(A cup B)`
`1/3` `1/5` `1/15` ..........
નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો :
`P(A)` `P(B)` `P(A cap B)` `P(A cup B)`
`0.35` .... `0.25` `0.6`
નીચે આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યા ભરો :
`P(A)` `P(B)` `P(A cap B)` `P(A cup B)`
`0.5` `0.35` .......... `0.7`
P(A) = `3/5` અને P(B) = `1/5` આપેલ છે. જો A અને B પરસ્પર નિવારક ઘટનાઓ હોય તો P(A અથવા B) શોધો.
ઘટનાઓ E અને F એવા પ્રકારની છે કે P(E) = `1/4` , P(F) = `1/2` અને P(E અને F) = `1/8`, તો , P(E અથવા F), (ii) P( E-નહિ અને F-નહિ) શોધો.
ઘટનાઓ E અને F એવા પ્રકારની છે કે P(E) = `1/4` , P(F) = `1/2` અને P(E અને F) = `1/8`, તો , P(E અથવા F), શોધો.
ઘટનાઓ E અને F એવા પ્રકારની છે કે P( E-નહિ અથવા F-નહિ) = 0.25, ચકાસો કે E અને F પરસ્પર નિવારક છે કે નહિ?
ઘટનાઓ A અને B એવા પ્રકારની છે કે P(A) = 0.42, P(B) = 0.48 અને P(A અને B) = 0.16. P(A-નહિ).
ઘટનાઓ A અને B એવા પ્રકારની છે કે P(A) = 0.42, P(B) = 0.48 અને P(A અને B) = 0.16. P(B-નહિ).
ઘટનાઓ A અને B એવા પ્રકારની છે કે P(A) = 0.42, P(B) = 0.48 અને P(A અને B) = 0.16. P(A અથવા B) શોધો.
એક શાળાના ધોરણ XI નાં 40 % વિદ્યાર્થી ગણિત ભણે છે અને 30 % જીવવિજ્ઞાન ભણે છે. વર્ગના 10 % વિદ્યાર્થી ગણિત અને જીવવિજ્ઞાન બંને ભણે છે. આ ધોરણનો એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે, તો આ વિદ્યાર્થી ગણિત અથવા જીવવિજ્ઞાન ભણતો હોય તેની સંભાવના શોધો.
એક પ્રવેશ કસોટીને બે પરીક્ષાના આધાર પર શ્રેણીબદ્ધ કરવામાં આવે છે. યાદચ્છિક રીતે પસંદ કરેલા વિદ્યાર્થીની પહેલી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.8 છે અને બીજી પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.7 છે. બંનેમાંથી ઓછામાં ઓછી એક પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.95 છે. બંને પરીક્ષામાં પાસ થવાની સંભાવના શું છે?
એક વિદ્યાર્થીની અંતિમ પરીક્ષાના અંગ્રેજી અને હિંદી બન્ને વિષયો પાસ કરવાની સંભાવના 0.5 છે અને બંનેમાંથી કોઈ પણ વિષય પાસ ન કરવાની સંભાવના 0.1 છે. જો અંગ્રેજીની પરીક્ષા પાસ કરવાની સંભાવના 0.75 હોય, તો હિંદીની પરીક્ષા પાસ કરવાની સંભાવના શું છે?
એક ધોરણના 60 વિદ્યાર્થીઓમાંથી NCC ને 30, NSS ને 32 અને બંનેને 24 વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે. જો આ બધામાંથી એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો આપેલ ઘટનાઓની સંભાવના શોધો. (i) વિદ્યાર્થીએ NCC અથવા NSS ને પસંદ કર્યા છે.
એક ધોરણના 60 વિદ્યાર્થીઓમાંથી NCC ને 30, NSS ને 32 અને બંનેને 24 વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે. જો આ બધામાંથી એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો આપેલ ઘટનાઓની સંભાવના શોધો. વિદ્યાર્થીએ NCC અને NSS માંથી એક પણ પસંદ કર્યા નથી.
એક ધોરણના 60 વિદ્યાર્થીઓમાંથી NCC ને 30, NSS ને 32 અને બંનેને 24 વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે. જો આ બધામાંથી એક વિદ્યાર્થી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે, તો આપેલ ઘટનાઓની સંભાવના શોધો. વિદ્યાર્થીએ NSS ને પસંદ કર્યું છે. પરંતુ NCC ને પસંદ કર્યું નથી.
એક પેટીમાં 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી લખોટીઓ છે. તે પેટીમાંથી 5 લખોટીઓ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો બધી લખોટીઓ ભૂરી હોય.
એક પેટીમાં 10 લાલ, 20 ભૂરી અને 30 લીલી લખોટીઓ છે. તે પેટીમાંથી 5 લખોટીઓ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. તો ઓછામાં ઓછી એક લખોટી લીલી હોય તેની સંભાવના કેટલી?
સરખી રીતે ચીપેલાં 52 પત્તાંની થોકડીમાંથી યાદચ્છિક રીતે 4 પત્તાં ખેંચવામાં આવે છે. ખેંચવામાં આવેલાં પત્તામાં 3 ચોકટના અને એક કાળીનું પતું હોય એ ઘટનાની સંભાવના કેટલી ?
એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા “1” દર્શાવેલ છે. ત્રણ બાજુઓમાં પ્રત્યેક પર સંખ્યા “2” દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા "3" છે. જો આ પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચે આપેલ શોધો : P(2)
એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા “1” દર્શાવેલ છે. ત્રણ બાજુઓમાં પ્રત્યેક પર સંખ્યા “2” દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા "3" છે. જો આ પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચે આપેલ શોધો : P(1 અથવા 3)
એક પાસાની બે બાજુઓમાંથી પ્રત્યેક પર સંખ્યા “1” દર્શાવેલ છે. ત્રણ બાજુઓમાં પ્રત્યેક પર સંખ્યા “2” દર્શાવેલ છે અને એક બાજુ પર સંખ્યા "3" છે. જો આ પાસાને એકવાર ફેંકવામાં આવે તો નીચે આપેલ શોધો : P(3 નહિ)
એક લોટરીની દસ સમાન ઇનામવાળી 10,000 ટિકિટ વેચવામાં આવી છે. જો તમે, એક ટિકિટ ખરીદો છો તો કોઈ પણ ઈનામ ન મળે તેની સંભાવના શોધો.
Exercise questions and complete solutions for chapter સંભાવના of NCERT Maths(Gujarati) of Class 11