સમાન વ્યાસ અને સમાન લંબાઈના એક તાંબાના અને બીજા સ્ટીલના તારના છેડાઓને જોડીને તેની સાથે બળ લગાડતાં તેમની સંયુક્ત લંબાઈ 1 cm જેટલી ખેંચાય છે, તો બંને તાર.....

A

સમાન પ્રતિબળ અને સમાન વિકૃતિવાળા છે.

B

જુદા જુદા પ્રતિબળ અને સમાન વિકૃતિવાળા છે.

C

જુદા જુદા પ્રતિબળ અને જુદા જુદા વિકૃતિવાળા છે.

D

સમાન પ્રતિબળ અને જુદા જુદા વિકૃતિવાળા છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for સમાન વ્યાસ અને સમાન લંબાઈના એક તાંબાના અને બીજા સ્ટીલના તારના છેડાઓને જોડીને તેની સાથે બળ લગાડતાં તેમની સંયુક્ત લંબાઈ 1 cm જેટલી ખેંચાય છે, તો બંને તાર..... by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions