આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે σ જેટલી વિદ્યુતભારની નિયમિત પૃષ્ઠ ઘનતા ધરાવતા વિદ્યુતભાર સમતલની એક તરફના રેખીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુતક્ષેત્ર E1 હોય અને બીજી તરફના રેખીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુતક્ષેત્ર E2 હોય તો દર્શાવો કે માધ્યમ 1 થી માધ્યમ 2 તરફ જતા વિદ્યુતક્ષેત્રનો લંબ ઘટક અસતત બને છે અને આ અસતાત્ય (discontinuity) નીચેના સમીકરણ વડે દર્શાવી શકાય છે. (E2E1)nσɛ0(overset(^^)n= માધ્યમ 1 થી માધ્યમ 2 તરફ, વિદ્યુતભાર સમતલને લંબ એવો એકમ સદિશ) આ ઉપરાંત દર્શાવો કે વાહકની બહાર, તેની સપાટીની તદન નજીક વિદ્યુતક્ષેત્ર σɛ0n જેટલું હોય છે. (નોંધ : ઉપરોક્ત સાબિતી માટે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરો.)

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે sigma જેટલી વિદ્યુતભારની નિયમિત પૃષ્ઠ ઘનતા ધરાવતા વિદ્યુતભાર સમતલની એક તરફના રેખીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુતક્ષેત્ર vecE_1 હોય અને બીજી તરફના રેખીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુતક્ષેત્ર vecE_2 હોય તો દર્શાવો કે માધ્યમ 1 થી માધ્યમ 2 તરફ જતા વિદ્યુતક્ષેત્રનો લંબ ઘટક અસતત બને છે અને આ અસતાત્ય (discontinuity) નીચેના સમીકરણ વડે દર્શાવી શકાય છે. (vecE_2 - vecE_1)*overset(^^)nfrac(sigma) (varepsilon_0) (જ્યાં overset(^^)n= માધ્યમ 1 થી માધ્યમ 2 તરફ, વિદ્યુતભાર સમતલને લંબ એવો એકમ સદિશ) આ ઉપરાંત દર્શાવો કે વાહકની બહાર, તેની સપાટીની તદન નજીક વિદ્યુતક્ષેત્ર sigma/varepsilon_0*overset(^^)n જેટલું હોય છે. (નોંધ : ઉપરોક્ત સાબિતી માટે ગાઉસના પ્રમેયનો ઉપયોગ કરો.) by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions