આવર્તકોષ્ટકમાં મેગ્નેશિયમ તત્વના એક પરમાણુનું સરેરાશ દળ 24.312u છે. મેગ્નેશિયમના કુદરતમાં મળી આવતા ત્રણ આઈસોટોપ્સ 2412Mg, 2512Mg તથા 2612Mg ના એક એક પરમાણુના દળ અનુક્રમે 23.98504u, 24.98584u તથા 25.98259u છે. જો મેગ્નેશિયમના નમૂનામાં 2412Mg આઈસોટોપના પ્રમાણની ટકાવારી 78.99% હોય તો બાકીના બે આઈસોટોપ્સના પ્રમાણની ટકાવારી શોધો.
Step by step video & image solution for આવર્તકોષ્ટકમાં મેગ્નેશિયમ તત્વના એક પરમાણુનું સરેરાશ દળ 24.312 u છે. મેગ્નેશિયમના કુદરતમાં મળી આવતા ત્રણ આઈસોટોપ્સ "_12^24Mg, "_12^25Mg તથા "_12^26Mg ના એક એક પરમાણુના દળ અનુક્રમે 23.98504 u, 24.98584 u તથા 25.98259 u છે. જો મેગ્નેશિયમના નમૂનામાં "_12^24Mg આઈસોટોપના પ્રમાણની ટકાવારી 78.99% હોય તો બાકીના બે આઈસોટોપ્સના પ્રમાણની ટકાવારી શોધો. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
આપણી સાપેક્ષે, ગેલેક્સી (તારામંડળ અથવા આકાશગંગા) કેટલી ઝડપથી ગતિ કરે તો તેમાંથી 589.0nm તરંગલંબાઈ સાથે ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ, પૃથ્વી પરથી માપતી વખતે 589.6nmબને ?
03:15View Solutionરૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
03:57View Solutionनाभिकीय अभिक्रिया 2412Mg+1D2→α+? के लिये रिक्त नाभिक
02:18View Solution_1224Mg-পরমাণুতে 2টি প্রোটন এবং 3 টি নিউট্রন যোগ করলে উৎপন্ন পরমাণু (X)-এর সংকেত হবে-
04:28View SolutionFill in the blanks: ""_12^23Na The number of neutrons in the atom is ____.
02:32View Solution""_8^16O Oh ""_12^24Mg Write the electron-format of.
02:32View SolutionThe correct IUPAC name of Mn_3(CO)_12 is:
03:08View SolutionThe correct IUPAC name of Mn_3(CO)_12 is:
04:29View SolutionIn the following table, seven elements P,Q,R,S,T,U and V (here letters are not the usual symbol of the elements)of the modern periodic table with their atomic numbers are given
Which of these is an inert gas? Name it.01:25View SolutionIn a periodic table the average atomic mass of magnesium is given as 24.312 u. The average value is based on their relative natural abundance on earth. The three isotopes and their masses are 2412Mg (23.98504u), 2512Mg (24.98584u) and 2612Mg (25.98259u). The natural abundance of 2412Mg is 78.99% by mass. Calculate the abundances of other two isotopes.
02:46View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
01:56View Solutionએક વિદ્યુતહીટર પ્રાપ્તિસ્થાનમાંથી 4 A વિદ્યુતપ્રવાહ ખેંચે છે ત્યારે તેના બે છેડા વચ્ચેનો વિધુતસ્થિતિમાનનો તફાવત 60 V છે. જો વિદ્યુતસ્થિતમાનનો તફાવત 120 V સુધી વધારવામાં આવે તો હીટર કેટલો પ્રવાહ ખેંચશે ?
00:41View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
02:53View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
03:56View Solutionજ્યારે એક પ્રોટોન ચુંબકીય ક્ષેત્રમાં મુક્ત રીતે ગતિ કરે છે ત્યારે નીચેના પૈકી ક્યો ગુણધર્મ બદલાશે ? (એક કરતાં વધુ સાચા જવાબ હોઈ શકે છે.)
02:57View Solutionટૉર્ચ, સર્ચલાઈટ તથા વાહનોની હેડલાઈટમાં બલ્બ ક્યાં લગાડેલ હોય છે ?
02:29View Solution