ન્યુકિલયસમાંથી એક ન્યુટ્રોનને દૂર કરવા માટે ખર્ચવી પડતી ઉર્જાને Neutron Separation Energy (ન્યુટ્રોન વિયોજન ઊર્જા) કહે છે. તો 4120Ca તથા 2713Al ન્યુકિલયસો માટે આ ઊર્જા શોધો. અત્રે, Ca ના આઈસોટોપ્સ 4020Ca તથા 4120Ca ના એક ન્યુકિલયસના દળ અનુક્રમે 39.962591u તથા 40.962278u છે. જયારે Al ના આઈસોટોપ્સ 2613Al તથા 2713Al ના એક ન્યુકિલયસના દળ અનુક્રમે 25.986895u અને 26.981541u છે.
Step by step video & image solution for ન્યુકિલયસમાંથી એક ન્યુટ્રોનને દૂર કરવા માટે ખર્ચવી પડતી ઉર્જાને Neutron Separation Energy (ન્યુટ્રોન વિયોજન ઊર્જા) કહે છે. તો "_20^41Ca તથા "_13^27Al ન્યુકિલયસો માટે આ ઊર્જા શોધો. અત્રે, Ca ના આઈસોટોપ્સ "_20^40Ca તથા "_20^41Ca ના એક ન્યુકિલયસના દળ અનુક્રમે 39.962591 u તથા 40.962278 u છે. જયારે Al ના આઈસોટોપ્સ "_13^26Al તથા "_13^27Al ના એક ન્યુકિલયસના દળ અનુક્રમે 25.986895 u અને 26.981541 u છે. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
આપણી સાપેક્ષે, ગેલેક્સી (તારામંડળ અથવા આકાશગંગા) કેટલી ઝડપથી ગતિ કરે તો તેમાંથી 589.0nm તરંગલંબાઈ સાથે ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ, પૃથ્વી પરથી માપતી વખતે 589.6nmબને ?
04:36View Solutionરૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
View Solution2713Al स्थायी समस्थानिक है। 2913Al का विघटन किस विधि द्वारा अपेक्षित है
03:14View SolutionCalculate the binding energy per nucleon of ._20^40Ca . Given that mass of ._20^40Ca nucleus = 20 39.962589 u. mass of a proton = 1.007825 u , mass of neutron = 1.008665 u and luis equivalent to 931 Mev.
03:10View Solution2713Al চিহ্নে 13 ও 27 দ্বারা কি কি প্রকাশ করা হয় ?
01:25View SolutionThe neutron separation energy is defined as the energy required to remove a neutron from the nucleus. Obtain the neutron separation energies of the nuclei 4120Ca and 2713Al from the following data: m(4020Ca) = 39.962591 u m(4120Ca)= 40.962278 u m(2613Al) = 25.986895 u m(2713Al ) = 26.981541 u
03:12View SolutionA: 3s-કક્ષક ગોળાકાર (ગોળ દડા) હોય છે. R: 3d_(z^2)-કક્ષક માત્ર એક જ કક્ષક છે જે ગોળાકાર છે.
02:52View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા એક જાડા અને એક પાતળા તારને સમાન વિધુતપ્રાપ્તિસ્થાન સાથે જોડતા કોનામાંથી વિધુતપ્રવાહ સરળતાથી વહેશે ? શા માટે ?
01:56View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
03:51View Solutionએવો વિધુત-પરિપથ દોરો કે જેમાં દરેક 2 Vના ત્રણ કોષ એક 5 Omega નો અવરોધ, એક 8 Omega નો અવરોધ તથા 12 Omega નો અવરોધ તથા એક પ્લગકળ બધા શ્રેણીમાં જોડેલ હોય.
02:48View Solutionપ્રશ્ન 1નો પરિપથ ફરી દોરો કે જેના અવરોધોમાંથી પસાર થતા વિદુતપ્રવાહને માપવા માટે એમીટર તથા 12Ωના અવરોધના છેડા વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત માપવા માટે એક વોલ્ટમીટર લગાડેલ હોય. એમીટર અને વોલ્ટમીટરનાં અવલોકનો શું હશે ?
02:04View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
00:41View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
02:33View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
04:05View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
03:56View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
02:29View Solution