એક રેડિયોએક્ટિવ ઉદગમ 3315P અને 3215P એમ બે આઈસોટોપ્સ (સમસ્થાનિકો) નું બનેલું છે. તેમના અર્ધજીવનકાળ અનુક્રમે 25.3 દિવસ અને 14.3 દિવસ છે. પ્રારંભમાં 3315P ની એક્ટિવિટી, ઉદગમની એક્ટિવિટીના 10% જેટલી છે. તો કેટલા સમયને અંતે તેની એક્ટિવિટી, ઉદગમની એક્ટિવિટીના 90% જેટલી બનશે ?
Step by step video & image solution for એક રેડિયોએક્ટિવ ઉદગમ "_15^33P અને "_15^32P એમ બે આઈસોટોપ્સ (સમસ્થાનિકો) નું બનેલું છે. તેમના અર્ધજીવનકાળ અનુક્રમે 25.3 દિવસ અને 14.3 દિવસ છે. પ્રારંભમાં "_15^33P ની એક્ટિવિટી, ઉદગમની એક્ટિવિટીના 10% જેટલી છે. તો કેટલા સમયને અંતે તેની એક્ટિવિટી, ઉદગમની એક્ટિવિટીના 90% જેટલી બનશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
Similar Questions
આપણી સાપેક્ષે, ગેલેક્સી (તારામંડળ અથવા આકાશગંગા) કેટલી ઝડપથી ગતિ કરે તો તેમાંથી 589.0nm તરંગલંબાઈ સાથે ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ, પૃથ્વી પરથી માપતી વખતે 589.6nmબને ?
View Solutionરૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
View SolutionA source contains two phosphorus radionuclei .3215P(T1/2=14.3d) and .3315P(T1/2=25.3d). Initially, 10% of the decay come from .3315P. How long one must wait until 90% comes from it?
View SolutionA source contain two phosporous radio nuclides _15P32, T12−14.3 days and _15P33,T(12)=25.3 days. Initially, 10% of the decay come from _1533P. How long one must wait until 90% do so ?
View SolutionWrite the nuclear reaction for
β− decay _1532P
View SolutionA source contains two phosphorous radio nuclides 3215P (T12=14.3d) and 3315P(T12=25.3d). Initially, 10% of the decays come from 3315P. How long one must wait until 90% do so?
View SolutionFe^(54), Fe^(55) અને Fe^(57) સમઘટકોના પ્રમાણ 5%, 90% and 5% છે, તો Feનું પરમાણિવય દળ = .....
View SolutionA source contains two species of phosphorous nuclei, 3215P(T1/2=14.3d)and"_15 ^33 p (T_1//2=25.3d). at timet=0, 10% of the decays are from "_15^33P. How much time has to elapse for only 90% of the decays?
View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View Solution400 Wનું રેટિંગ ધરાવતું વિદ્યુત રેક્રિજિરેટર 8 ક્લાક/દિવસ ચલાવવામાં આવે છે. ₹ 3 પ્રતિ kW hનાં લેખે 30 દિવસ ચલાવવા માટેની ઊર્જા માટે કેટલો ખર્ચ થાય ?
View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solution