જો તત્વના એક ન્યુકિલયસના વિખંડનમાંથી આશરે જેટલી ઊર્જા મળતી હોય તો આ તત્વના 1 kg જથ્થામાં આવેલા તમામ ન્યુકિલયસોના વિખંડન દ્વારા કુલ કેટલી ઊર્જા મળશે ?
Step by step video & image solution for જો "_94^239Pu તત્વના એક ન્યુકિલયસના વિખંડનમાંથી આશરે 180 MeV જેટલી ઊર્જા મળતી હોય તો આ તત્વના 1 kg જથ્થામાં આવેલા તમામ ન્યુકિલયસોના વિખંડન દ્વારા કુલ કેટલી ઊર્જા મળશે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Topper's Solved these Questions
Similar Questions
આપણી સાપેક્ષે, ગેલેક્સી (તારામંડળ અથવા આકાશગંગા) કેટલી ઝડપથી ગતિ કરે તો તેમાંથી 589.0nm તરંગલંબાઈ સાથે ઉત્સર્જાતા સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ, પૃથ્વી પરથી માપતી વખતે 589.6nmબને ?
04:29View Solutionરૂધરફડૅના પરમાણુ મોડેલ અનુસાર પરમાણુમાં ઈલેક્ટ્રોન 10−15m ત્રિજ્યાવાળા ન્યુકિલયસની આસપાસ, 10−10m જેટલી કક્ષીય ત્રિજ્યાવાળી કક્ષામાં વર્તુળમય ગતિ કરે છે. જો સૌર મંડળમાં પરિમાણોના ગુણોત્તર પ્રમાણ, પરમાણુમાંના પરિમાણોના ગુણોત્તર પ્રમાણ જેટલા જ હોત તો પૃથ્વી, સૂર્યથી હાલના કરતા નજીક હોત કે દૂર હોત ? સૂર્યની ત્રિજ્યા 7×108m છે. તથા પૃથ્વીનું સૂર્યથી હાલનું અંતર (અથવા પૃથ્વીની હાલની કક્ષીય ત્રિજ્યા) 1.5×1011m છે.
02:37View SolutionThe fission properties of .23994Pu are very similar to those of .23592 U. The average energy released per fission is 180 MeV. If all the atoms in 1 kg of pure .23994Pu undergo fission, then the total energy released in MeV is
02:25View SolutionThe fission properties of .23994Pu are very similar to those of .23592U. The average energy released per fission is 180 MeV . How much energy, in MeV , is released if all the atoms in 1 kg of pure .23994Pu undergo fission ?
View SolutionThe fission properties of .23994Pu are very similar to those of .23592 U. The average energy released per fission is 180 MeV. If all the atoms in 1 kg of pure .23994Pu undergo fission, then the total energy released in MeV is
03:03View SolutionThe disintegration of 239Pu is accompanied by the loss of 5.24 MeV/dis. The half-life of 239Pu is 24400 years. Calculate the energy released per day from 1 g sample of 239Pu in MeV.
01:09View SolutionThe fission properties of "_94^239Pu are very similar to those of "_92^235U . The average energy released per fission is 180 MeV. How much energy, in MeV, is released if all the atoms in 1 kg of pure "_94^239 Pu undergo fission?
01:01View Solution6 Vની બેટરી તેમાંથી પસાર થતા દર 1 કુલંબ વિધુતભારને કેટલી ઊર્જા આપે છે ?
04:38View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
02:48View Solutionધાતુના 1 m લંબાઈ ધરાવતા તારનો 20^(circ) તાપમાને અવરોધ 26 Omega છે. જો તારનો વ્યાસ 0.3 mm હોય, તો તે તાપમાને ધાતુની અવરોધકતા કેટલી ? કોષ્ટક 12.2નો ઉપયોગ કરી તારના દ્રવ્યનું પૂર્વાનુમાન કરો.
02:33View Solutionએક વિદ્યુત ઈસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 Wના દરથી ઊર્જા વાપરે છે અને લધુત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 360 Wના દરથી ઊર્જા વાપરે છે. વોલ્ટેજ 220 V છે. દરેક કિસ્સામાં વિદ્યુતપ્રવાહ અને અવરોધ કેટલા હશે ?
04:28View Solutionએક વિધુતમોટર 220 Vની લાઇનમાંથી 5 A પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 hમાં વપરાતી ઊર્જા ગણો.
05:27View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
04:05View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
02:45View Solutionએક 10 mm લાંબી સોય અંતર્ગોળ અરીસાની સામે ઊભી રાખી છે. આ સોયનું 5 mm લાંબું પ્રતિબિંબ દર્પણ સામે 30 cm દૂર રચાય છે, તો અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ?
02:57View Solution