ટ્રાન્ઝીસ્ટરની કાર્યવાહીમાં નીચેનામાંથી ક્યા વિધાનો સત્ય છે ?

A

બેઝ, એમિટર અને કલેકટરની સાઈઝ અને તેમાં અશુદ્ધિનું પ્રમાણ સમાન હોય છે.

B

બેઝ સૌથી પાતળો અને સૌથી ઓછી અશુદ્ધિવાળો હોય છે.

C

એમિટર જંકશનને ફોરવર્ડ બાયસ અને કલેકટર જંકશનને રીવર્સ બાયસ આપવામાં આવે છે.

D

એમિટર અને કલેકટર જંકશનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B,C

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for ટ્રાન્ઝીસ્ટરની કાર્યવાહીમાં નીચેનામાંથી ક્યા વિધાનો સત્ય છે ? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions