જ્યારે Pn જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે, ત્યારે તે

A

પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં વધારો થાય છે.

B

મુખ્ય વિદ્યુતભારવાહકોનો પ્રવાહ ઘટીને શૂન્ય બને છે.

C

પોટેન્શિયલ બેરિયરની ઊંચાઈમાં ઘટાડો થાય છે.

D

ઉપરનામાંથી કશું જ બનતું નથી.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for જ્યારે P-n જંક્શનને ફોરવર્ડ બાયસ આપવામાં આવે, ત્યારે તે by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions