ઓરડાના તાપમાને આંતરિક અર્ધવાહક (શુદ્ધ અર્ધવાહક) Si માં પરમાણુઓની સંખ્યા ઘનતા 5×1028પરમાણુm3 જેટલી છે. તેના આશરે 106 પરમાણુઓ દીઠ આર્સેનિક (As) ના 1 પરમાણુને અશુદ્ધિ તરીકે Si માં ઉમેરવામાં આવે છે (એટલે કે As નું 1p±(1partpermillion) સાંદ્રતા સાથે Si ના સ્ફટિકમાં doping કરવામાં આવે છે.) તો હવે તૈયાર થતા બાહ્ય અર્ધવાહક (અશુદ્ધ અર્ધવાહક) માં ઈલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા શોધો. અશુદ્ધિ ઉમેર્યા પહેલાં, ઉષ્મીય દોલનોને કારણે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા આશરે 1.5×1016m3 એટલે કે ni=1.5×1016m3.
Step by step video & image solution for ઓરડાના તાપમાને આંતરિક અર્ધવાહક (શુદ્ધ અર્ધવાહક) Si માં પરમાણુઓની સંખ્યા ઘનતા 5 xx 10^28 પરમાણુ/m^3 જેટલી છે. તેના આશરે 10^6 પરમાણુઓ દીઠ આર્સેનિક (As) ના 1 પરમાણુને અશુદ્ધિ તરીકે Si માં ઉમેરવામાં આવે છે (એટલે કે As નું 1 ppm (1 part per million) સાંદ્રતા સાથે Si ના સ્ફટિકમાં doping કરવામાં આવે છે.) તો હવે તૈયાર થતા બાહ્ય અર્ધવાહક (અશુદ્ધ અર્ધવાહક) માં ઈલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા શોધો. અશુદ્ધિ ઉમેર્યા પહેલાં, ઉષ્મીય દોલનોને કારણે મુક્ત થયેલા ઇલેક્ટ્રોન્સની સંખ્યા ઘનતા આશરે 1.5 xx10^16 / m^3 એટલે કે n_i = 1.5 xx 10^16/ m^3. by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 12 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સંદેશા વ્યવહાર તંત્રો (COMMUNICATION SYSTEMS)EXERCISE - Example
11 Videos
- સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસીટન્સ (ELECTROSTATIC POTENTIAL AND CAPACITANCE)BOOK - VIRAJ PUBLICATIONCHAPTER - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસીટન્સ (ELECTROSTATIC POTENTIAL AND CAPACITANCE)EXERCISE - Example
83 Videos
Similar Questions
પ્રુથ્વીની સપાટીથી 32 m ઊંચાઈ ધરાવતા ટ્રાન્સમીટર એન્ટેના તથા 50 m ઊચાઈ ધરાવતા રીસીવર એન્ટેના વચ્ચેના કેટલા મહત્તમ અંતર સુધી તેમની વચ્ચે સંતોષકારક દ્રષ્ટિરેખા સંદેશા વ્યવહાર થઈ શકશે ? (પ્રુથ્વીની ત્રિજ્યા 6.4×106m છે.)
View Solution4×10−7C જેટલા બિંદુવ ત વિદ્યુતભારનાં વિદ્યુતક્ષેત્રમાં તેનાથી 9cm અંતરે આવેલાં P બિદુએ વિદ્યુતસ્થિતિમાન શોધો.
View SolutionR_1 = (24 +- 0.5)Omega અને R_2 - (8 +- 0.3)Omega ના બે અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે, તો પરિણામી અવરોધ ........ .
View Solutionશા માટે ટોસ્ટર તથા વિદ્યુતઈસ્ત્રીની કોઈલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્રધાતુની બનાવવામાં આવે છે ?
View Solutionજયારે: 1Ω, 103 અને 106 અવરોધો સમાંતર જોડવામાં આવે, તો પરિણામી અવરોધ નક્કી કરો.
View Solution4 Omega ના અવરોધમાં દર સેકન્ડે 100 J ઉષ્મા ઉત્પન્ન થાય છે, તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શોધો.
View Solutionએક વિદ્યુત બલ્બને 220 Vનાં જનરેટર સાથે જોડેલ છે. વિધયુતપ્રવાહ 0.50 A છે, તો બલ્બનો પાવર કેટલો ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionએક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિધુતસ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌપ્રથમ શ્રેણીમાં અને ત્યાર પછી સમાંતરમાં જોડવામાં આવે છે, તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ...... હશે.
View Solutionએક તાંબાના તારનો વ્યાસ 0.5 mm અને અવરોધકતા 1.6xx10^(-8) Omega) m છે, તો 10 Omega નો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ ? જો વ્યાસ બમણો કરવામાં આવે, તો અવરોધમાં કેટલો ફેરફાર થાય ?
View Solutionજ્યારે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 Vની બેટરી જોડવામાં આવે ત્યારે પરિપથમાં 2.5 mAનો પ્રવાહ વહે છે, તો અવરોધકનો અવરોધ શોધો.
View Solution9 V ની બેટરીને અવરોધો 0.2 Omega , 0.3 Omega , 0.4 Omega , 0.5 Omega અને 12 Omega સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે, તો 12 Omega ના અવરોધ માંથી વહેતો વિધુતપ્રવાહ કેટલો ?
View Solutionઈલેક્ટ્રિક ઓવનની હોટપ્લેટ (hot plate) 220 Vની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઈલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 24Ω છે, જેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે, તો ત્રણેય કિસ્સામાં વિધુતપ્રવાહ કેટલો-કેટલો હશે ?
View Solution2 kW પાવર રેટિંગ ધરાવતું એક ઇલેક્ટ્રિક ઓવન 5 Aનું પ્રવાહ રેટિંગ ધરાવતા ઘરેલું વિધુત- પરિપથ (220 V)માં વાપરવામાં આવે છે. આ પરિપથમાં તમે કયાં પરિણામોની અપેક્ષા રાખો છો ? સમજાવો.
View Solutionબે વર્તળાકાર ગૂંચળા (કોઇલ) A અને B એકબીજાથી નજીક ગોઠવવામાં આવેલ છે. જો કોઇલ Aમાંથી પસાર થતા પ્રવાહને બદલવામાં આવે તો, શું ગૂંચળા કમાં પ્રેરિત પ્રવાહ ઉદ્ભવશે ? કારણ આપો.
View Solutionકાચની સાપેક્ષે હીરાનો વક્રીભવનાંક 1.6 છે, અને કાચનો નિરપેક્ષ વક્રીભવનાંક 1.5 છે, તો હીરાનો નિરપેક્ષ વક્રીભવનાંક શોધો.
View Solution