એક M દળ અને R ત્રિજ્યાનો સમાંગ ઘન ગોળો ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે, જે દરમિયાન અંશત: ગબડે છે અને અંશત: સરકે છે. આ પ્રકારની ગોળાની ગતિ દરમિયાન ...... .

A

કુલ ગતિઊર્જા સંરક્ષાય છે.

B

ગોળાની સપાટી સાથેના સંપર્કબિંદુને અનુલક્ષીને કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે.

C

દ્રવ્યમાન-કેન્દ્રને અનુલક્ષીને ચાકગતિઊર્જાનું સંરક્ષણ થાય છે.

D

દ્રવ્યમાન કેન્દ્રને અનુલક્ષીને કોણીય વેગમાનનું સંરક્ષણ થાય છે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

|
Answer

Step by step video & image solution for એક M દળ અને R ત્રિજ્યાનો સમાંગ ઘન ગોળો ખરબચડી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરે છે, જે દરમિયાન અંશત: ગબડે છે અને અંશત: સરકે છે. આ પ્રકારની ગોળાની ગતિ દરમિયાન ...... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions