Doubtnut Promotions Sticky

કેપ્લરના ત્રીજા નિયમ મુજબ, સૂર્યની આસપાસ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળ (T) નો વેગ સૂર્ય અને ગ્રહ વચ્ચેના સરેરાશ અંતર (r ) ના ધનના સમપ્રમાણમાં હોય છે. અર્થાત T2=Kr3, જ્યાં K = આચળાંક. જો સૂર્ય અને ગ્રહના દળ અનુક્રમે M અને m હોય, તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ તેમની વચ્ચે ઉદ્દભવતું આકર્ષણબળ, F=GMmr2, જ્યાં G = ગુરુત્વાકર્ષણનો અચળાંક. G અને K વચ્ચેનો સંબંધ .......... .

A

K = G

B

K = 1/G

C

GK=4π2

D

GMK=4π2

Video Solution
Text Solution
Verified by Experts

The correct Answer is:D

|
Answer

Step by step video & image solution for કેપ્લરના ત્રીજા નિયમ મુજબ, સૂર્યની આસપાસ ગ્રહના પરિભ્રમણના આવર્તકાળ (T) નો વેગ સૂર્ય અને ગ્રહ વચ્ચેના સરેરાશ અંતર (r ) ના ધનના સમપ્રમાણમાં હોય છે. અર્થાત T^2 = Kr^3, જ્યાં K = આચળાંક. જો સૂર્ય અને ગ્રહના દળ અનુક્રમે M અને m હોય, તો ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ તેમની વચ્ચે ઉદ્દભવતું આકર્ષણબળ, F = G Mm/r^2, જ્યાં G = ગુરુત્વાકર્ષણનો અચળાંક. G અને K વચ્ચેનો સંબંધ .......... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions