એક ઉપગ્રહ (S), પૃથ્વીની આસપાસ લંબવર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. ઉપગ્રહનું દળ પૃથ્વીના દળની સરખામણીમાં અત્યંત નાનું છે, તો ......... .

A

ઉપગ્રહ (S) ના રેખીય વેગમાનનું મૂલ્ય અચળ રહે.

B

ઉપગ્રહ (S) નો પ્રવેગ પૃથ્વીના કેન્દ્ર તરફની દિશામાં હોય.

C

ઉપગ્રહ (S) ના પૃથ્વીને અનુલક્ષીને કોણીય વેગમાનની દિશા બદલાતી રહેશે, પરંતુ તેનું મૂલ્ય અચળ રહેશે.

D

ઉપગ્રહ (S) ની કુલ યાંત્રિક ઉર્જા સમય સાથે આવર્તીય રીતે બદલાશે.

Video Solution
Doubtnut Promotions Banner
Text Solution
Verified by Experts

The correct Answer is:B

Updated on:21/07/2023
|
Answer

Step by step video & image solution for એક ઉપગ્રહ (S), પૃથ્વીની આસપાસ લંબવર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. ઉપગ્રહનું દળ પૃથ્વીના દળની સરખામણીમાં અત્યંત નાનું છે, તો ......... . by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions