T જેટલા અચળ તાપમાનવાળા પરિસરમાં ન્યુટનના શીતનના નિયમાનુસાર ઠંડા પડતા પદાર્થનું તાપમાન જો પ્રથમ 10 મિનિટ માં 3T માંથી 2T થતું હોય તો બીજી 10 મિનિટ ને અંતે આ તાપમાન કેટલું થશે?
Step by step video & image solution for T જેટલા અચળ તાપમાનવાળા પરિસરમાં ન્યુટનના શીતનના નિયમાનુસાર ઠંડા પડતા પદાર્થનું તાપમાન જો પ્રથમ 10 મિનિટ માં 3T માંથી 2T થતું હોય તો બીજી 10 મિનિટ ને અંતે આ તાપમાન કેટલું થશે? by Physics experts to help you in doubts & scoring excellent marks in Class 11 exams.
Updated on:21/07/2023Topper's Solved these Questions
- થર્મોડાયનેમિક્સ Book:PHOENIX PUBLICATIONChapter:થર્મોડાયનેમિક્સ Exercise:Exercise
Explore 460 Videos
- તરલના યાંત્રિક ગુણધર્મો Book:PHOENIX PUBLICATIONChapter:તરલના યાંત્રિક ગુણધર્મો Exercise:Exercise
Explore 269 Videos
- દોલનો અને તરંગોBook:PHOENIX PUBLICATIONChapter:દોલનો અને તરંગોExercise:Exercise
Explore 385 Videos
Similar Questions
બધી જ રીતે સમાન એવા બે ધાતુઓ ના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ (1) માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે તેમાંથી 20 cal ઉષ્મા પસાર થતા 4 min લાગે છે,હવે જો આ સળિયાઓને આકૃતિ (2) માં દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે,તો આટલી ઉષ્મા ને પસાર થતા લાગતો સમય.....થાય.
,
View Solutionસામાન્ય પુખ્ત વ્યક્તિની શારીરની મહાધમનીમાંથી વહેતા - લોહીની સરેરાશ ઝડપ 0.33ms−1 હોય છે (મહાધમનીની ત્રિજ્યા 0.9 cm). મહાધમનીમાંથી લોહી 30 મિનીઓમાં જાય છે. જેમની દરેકની ત્રિજ્યા 0.5 cm છે, તો ધમનીમાંથી પસાર થતા લોહીની ઝકપ શોધો .
View Solutionએક સરળ આવર્તગતિ કરતા પદાર્થ માટે વેગ અને સ્થાનાંતર વચ્ચેનો સંબંધ 4v2=25–y2 છે ,તો સરળ આવર્તગતિ નો આવર્તકાળ શોધો.
View SolutionFind the slope of the tangent to the curve x=t2+3t−8 , y=2t2−2t−5 at t=2 .
View SolutionThe current in a coil varies with respect to time t as I=3t2+2t. If the inductance of coil be 10 mH, the value of induced e.m.f. att=2swill be-
View SolutionThe velocity of a particle is given by v=(2t2−3t+10)ms−1. Find the instantaneous acceleration at t = 5 s.
View SolutionThe velocity of a particle is given by v=(2t^(2)-3t+10)ms^(-1) . Find the instantaneous acceleration at t = 5 s.
View Solutionપ્રથમ ક્રમની પ્રક્રિયાનો K=10−3 મિનિટ^-1 છે તો તેનો t12 = ……………
View SolutionThe distance between the two slits in Young's experiment 0.1 mm And the distance of the screen from the slit is 1 meter. If lambda = 5000 A હોય, તો શલાકાની પહોળાઈ ................ થશે.
View Solutionજો વિધુતબલ્બના ફિલામેન્ટનો અવરોધ 1200 Omega હોય અને તેને 220 Vનાં પ્રાપ્તિસ્થાન સાથે જોડવામાં આવે તો વિધુતબલ્બ કેટલો વિધુતપ્રવાહ ખેંચશે ?
View SolutionR અવરોધ ધરાવતા તારના પાંચ સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય, તો R/R' ગુણોત્તર ...... છે.
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર ધકેલીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળામાંથી બહાર કાઢીએ અને તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionતાંબાનું અવાહક આવરણ ધરાવતા વાયરના ગૂંચળાને ગેલ્વેનોમિટર સાથે જોડવામાં આવ્યું છે. જો ગજિયા ચુંબકને : ગૂંચળાની અંદર સ્થિર રાખીએ તો (ગેલ્વેનોમિટરમાં) શું થશે ?
View Solutionકોઈ લેન્સ દ્વારા રચાતું મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ લેન્સની બીજી તરફ મૂકેલા પડદા પર રચાય છે. જો પ્રતિબિંબ જ્યોત કરતાં ત્રણ ગણા કદનું હોય તથા પ્રતિબિંબ લેન્સથી 80 cm દૂર રચાતું હોય, તો મીણબત્તી લેન્સથી કેટલા અંતરે મૂકેલ હશે ? લેન્સ કયા પ્રકારનો હશે? અને તેનાથી 80 cm દૂર રચાતું પ્રતિબિંબ કેવા પ્રકારનું હશે ?
View Solutionજો એક અવરોધમાંથી વહેતા વિદ્યુતપ્રવાહ I માં 100 ટકાનો વધારો કરવામાં આવે (તાપમાન બદલાતું નથી તેમ ધારી લો.) તો વપરાતા પાવરમાં થતો વધારો ........... હોય છે.
View Solution